SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૬ ] પ્રા, ઉપદેશમાલાના ગૂજ શનુવાદ પણ હર્ષ આપનાર થાય છે, તેા પછી એક સામટાં તે સવ મળી જાય, તે તેના હર્ષની વાત જ શી કરવી ? ” આમ વિકલ્પ કરતી સુનદાએ તરત જ 'દ્રકુમારના વૃત્તાન્ત મેળવવા માટે શ્રાવસ્તિ નગરીએ એક લેખવાહક માકલ્યા. તે સામા લેખ લઇને પાછે આવી ગયા. કે, કદકકુમારે રાજ્યના ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી છે. જિનકલ્પના સ્વીકાર કરી ગમે તે દેશમાં વિહાર કરી ગયા છે. પિતાએ દીક્ષા-દિવસથી જ છત્ર ધનાર એક સેવક સાથે માકલ્યા છે. તે લેખ વાંચીને અને છત્રની નિશાનીથી નિશ્ચય કરી કે, મારા મનમાં જે વિકલ્પ હતા કે, મા મારા ભાઈ છે, તે સાચા પડેલા છે, સાચા પરમાર્થ જાણ્યા પછી મહાવિલાપ કરવા લાગી. ‘તે અન્ધુ, હે ભાઈ! હા હા.' હું મૃત્યુ પામી, મને સામા ઉત્તર કેમ નથી આપતા? કયા પાપીએ આ કાર્યોગ્રણ ક્યું...” અહા ! દેવે કેવા દંડ કર્યો ? * ઈત્યાદિ વિચારણામાં તે ગાંડી બની ગઈ. પશ્ચાત્તાપના અગ્નિથી ખળી રહેલા રાજાએ પણ તે સમર્ચ વિચાયુ" કે, ‘ આવી મારી બુદ્ધિને ધિક્કાર થાએ કે, જે અપરાધી મુનિ હાય, તા પણ તે હા માન્ય નથી. હવે છૂપા પાપાગ્નિથી મળી રહેલા હૈ... કેવી રીતે જીવી શકીશ? જ્યારે કા ના વિનાશ થાય, પછી સારી બુદ્ધિ આવે છે, જે આ બુદ્ધિ પ્રથમ આવી જાય, તા કાઇને ઝૂરવાના વખત ન આવે. મેં આટલું પણ પહેલાં ન વિચાયું કે, * ખાટી વાત સાંભળી હોય, ખેાટી વસ્તુ જાણી હાય, ખેાટી દેખી હોય, ખેાટી રીતે પરીક્ષા કરી હોય, મેં' જે પ્રમાણે કર્યું', તેમ પુરુષે તેનાથી ઠેરવાઈ ન જવું'.” ત્યારપછી પ્રધાન અને મત્રીઓએ બન્ધુના સ્નેહના શેક ભુલાવવા માટે ઘણાં નાટકો અને પ્રેક્ષણકા તેની આગળ કાવ્યાં, ત્યારે નહીં દેખેલાં અપૂર્વ નાટક, પ્રેક્ષક્ષુક વગેરે ફ્રેમવાથી તેના ચાક દૂર થયા. ત્યાથી માંડીને તે દેશમાં ઢાકાએ શાઇ-મહોત્સવ શરુ કર્યાં. હવે એ જ મને મજબૂત કરતા કહે છે.~~ ગુરુ ગુરુતરોગ અનુરુ, વિષ-માર્-ત્ર-વિયલ-સળેઢો 1 નિતિજ્ઞમાળ-વિજો, ચરો ગમ્મ-તિસિદ્િ ॥૪॥ અમુળિય–પરમાળ, વધુના વિશે-વડ્યોહો ! અવાથ-સંસાર—સદ્દાવ–નિચ્છયાળું સમ હિય ॥૪॥ माया पिया य भाया, भज्जा पुत्ता सुही य नीयगा य । इह चैव बहुविहाई, करंति भव - वेमणस्साई ॥१४४॥ माया नियगमइ - विगप्पियम्मि अत्थे अपूरमाणम्मि | yata कुणइ वसणं, चुलणी जह बंभदत्तस्स || १४५ || "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy