SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૪ ] પ્રા. ઉપદેશામલાનો ગૂર્જશgવાદ સજજડ પુય-પવિત્ર પરિણામવાળા સહસમતલ અતિતીક્ષણ તરવારના પ્રહારથી મૃત્યુ પામ્યા. સાંસારિક સુખની સી મારૂપ સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી અવીને સર્વ કર્મ-મલને સાફ કરી તે મોક્ષે જશે. વધ, બંધન વિગેરે પરિ– પહ-ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરનાર સહસ્ત્રમલે જેમ મુક્તિ સમું સવર્થસિદ્ધનું સુખ મેળવ્યું, તેમ બીજા મુનિએ પણ જરૂર આવી ક્ષમા રાખતાં શીખવું જોઈએ. (૪૯) સહસ્ત્રમલની કથા પૂર્ણ, હજુ ક્ષમાને આશ્રીને કહે છે – સુકાઇ–મુહૂ-હંસા, વાળ-રાપુશ્ચા–નિમાયા | સાળ તે ન જા, સંવંત-હાઁ વદંતાળ + ૨૩૮ / पत्थरेणाहओ कीवो. पत्थरं डक्कुमिच्छइ । मिगारिओ सरं पप्प, सरुप्पत्ति विमग्गइ ॥ १३९ ।। तह प्रविकिन कयं, न बाहए जेण मे समत्थोऽवि!। इण्हि कि कस्स व कुप्पिमु त्ति धीरा अणुपिच्छा ॥१४०।। अणुराएण जइस्सऽवि, सियायपत्तं पिया धरावेइ । तहवि य खंदकुमारो, न बंधुपासेहि पडिबद्धो ॥ १४१॥ ક્ષમા-સહન શીલતારૂપ ઢાલ અથવા બખ્તર ધારણ કરનાર મુનિઓને દુજનના મુખરૂપ ધનુષ્યમાંથી ફેંકાતા એટલે પૂર્વે કરેલાં કર્મથી નિમાં થએલાં એવા કઠોર વચન રૂપ બાણે તેને ભેંકાતાં નથી. એટલે કે, દુર્જનના મર્મભેદી વચન મુનિઓ સમતાથી સહન કરે છે. અને સામા પ્રત્યે ભાવકરુણા વિચારે છે. કવિ ઉપ્રેક્ષા કરતાં અહિં કહે છે કે-“હે કાલકૂટ ! તારી આશ્રયસ્થિતિ કેવી વિચિત્ર છે? ઉત્તરોત્તર આગળ આગળ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરવાનું તને કોણે શીખવ્યું પ્રથમ તું સમુદ્રના પેટાળમાં હતું, ત્યાંથી દેવોએ સમુદ્ર-મંથન કરી બહાર કાઢયું, તે મહાદેવના કંઠમાં વાસ કર્યો, વળી હવે તું ખલ-દુર્જન પુરુષોનાં વચનમાં વાસ કરે છે.” (૧૩૮) વળી વિવેકીને ક્રોધને અવકાશ હોતો જ નથી, તે વાત છે રૂપકથી સમજાવે છે. જેમ અજ્ઞાની કૂતરાને કોઈકે પત્થર માર્યો, તે તે કૂતરા રોષથી પત્થરને કરડવા જશે, પણ મારનાર તરફ નજર કરતા નથી, જ્યારે સિંહને કોઈ બાણ મારે, ત્યાર બાણ કોણે માયું' ? તેની તપાસ કરે છે, પણ બાને કરડવા જતો નથી, બાપુ ફેંકનાર તરફ ફાળ માર છે. (૧૩૯) તેમ અજ્ઞાની-અવિવેકી આત્મા કૂતરા માફક અપકાર કરવા તૈયાર થશે, જ્યારે વિવેકી સિંહની જેમ તેના મૂળ-ઉત્પત્તિકાણની બોળ કરશે. તે વિચારે છે-તે પૂર્વભવમાં કુશલ કમ નથી કર્યું, તેથી કરીને સમર્થ પણ પુરુષ તને બાધા ન કરી શકે. જે સુકૃત કર્યું હતું, તો તેને કોઈ બાધા "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy