SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિગામી દ્રમકની કથા [ ૩૬૧ } કેટલાક વિવેક વગરના મહાધીન બની ભોગ ભેગવ્યા વગર જ હલકી-નીચી ગતિમાં પડે છે. ભૂખ્યો-આહાર મેળવવાની ઈચ્છાવાળે દ્રમક યાત્રા કરવા જતા લોકો ઉપર કોપાયમાન થયે. તેની કથા કહેવાય છે. રાજગૃહ નગરમાં મેટા મહત્સવ સમયે વૈભારગિરિની સમીપમાં ઉજાણી કરવા ગમેલા લોકોનો વૃત્તાન્ત જાણીને ભિક્ષા પ્રાપ્ત ન કરનાર કોઈક ભિખારીએ કોટવાળ દ્વારા જાણી ત્યાં કંઈક ભેજન મળશે, તેમ ધારી ત્યાં ગએલા લોક પિતાના આનંદઅમિદમાં મરત હોવાથી કોઈએ તેને ભિક્ષા ન આપી. ભિક્ષા ન મળવાથી ભિક્ષુકને તે લોકો ઉપર સખત કેપ થયા અને ચિંતવ્યું કે, “આ સર્વ દુરાત્માઓને ચૂરી નાખું.” એમ વિચારી પર્વત ઉપર ચડયો. પર્વત ખોદનાર કોઈકે એક મોટી પવતશિલા તેડી હતી, તે તે નીચે ગબડાવી, પરંતુ તે આગળ શૌદ્રધ્યાન કરતે રહેલે. હતો જેથી તે પોતે જ તેની નીચે આવી ચૂરાઈ ગયે. સાતમી નર૪ પૃધિવીમાં ગયે અને લેકે તે ત્યાંથી નાસી ગયા. (૧૨૨) આ સર્વ અવિવેકનું ફળ જાણે જિનવચનથી પ્રાપ્ત થએલા વિવેકવાળા લોકોએ પ્રમાદ ન ક જોઈએ. તે માટે કહે છે કે—બડે ગુણોની ખાણ સ્વરૂપ આત્મા! ડિ ભવોમાં દુર્લભ, જન્મ–જરા-મ૨ણ કવરૂપ પાપ વગરના, સંસાર-સમુદ્રથી પાર ઉતારનાર જિનવચનમાં ક્ષણવાર પણ પ્રમાદ ન કરીશ.” ગુણાકર સંબંધન કરીને રણસિંહ પુત્રને ઉત્સાહિત કરવા માટે બહુમાન પૂર્વક કહે છે કે, “પ્રમાદના હેતુ હોય તો રાગ-દ્વેષ છે. તેથી તેના દેશે સ્પષ્ટ ઉઘાડા કરીને તેને છોડવા માટે કહે છે, (૧૨૩) जं न लहइ सम्मत्तं, लद्धण वि जं न एइ संवेगं । विसय-सुहेसु य रज्जइ, सो दोसो राग-दोसाणं ॥ १२४ ॥ तो बहुगुण-नासाणं, सम्मत्त-चरित्त-गुण विणासाणं । न हु वसमागंतव्वं, राग-दोसाण पावाणं ॥ १२५ ॥ नवि तं कुणइ अमित्तो, सुठु वि सुविराहिओ समत्थोऽवि । जं दोऽवि अणिग्गहिया. करंति रागो अदोसो अ॥ १२६ ॥ इह लोए आयासं, अजसं च करें ति गुण-विणासं च । पसवंति अ परलोए, सारीर-मणोगए दुक्खे ॥ १२७ ।। धिद्धी ! अहो अकज्जं, जं जाणतोऽवि राग-दोसेहिं । फलमउलं कडुअरसं, तं चेव निसेवए जीवो ॥ १२८ ।। को दुक्खं पाविज्जा? कस्स व सुक्खेहि विम्हओ हुज्जा ? । જો વન ઋષિ મુકરવું ? -દોરા ન ન દુન્ના ! "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy