SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬૦ ] પ્રા. ઉપદેશમાલાને ગુર્જ શgવાર પણું પાસના કરવાની દિશામાં પહોંચે અને જેટલામાં પ્રભુની દેશના સાંભળે છે, તેટલામાં જગત્મભુએ તેને કહ્યું કે, દઢ સત્વવાળા ! હે કામદેવ! આજ રાત્રે તે મહાઉગ્ર ઉપસી સહન કર્યા. ચંપાનગરીના ચોકમાં કાઉસગ્નમાં નિઃસંગ બની, શરીરનો નિગ્રહ કરી, હાથી, મહાસર્પ, મહાશક્ષસ, અનુકૂળ ભદ્રા ભાર્યાનો ઉપસર્ગ અભિમાની દેવતાએ કર્યા, છતાં નિ9-પ્રવચનથી તારું ચિત્ત લગાર પણ ચલાયમાન થયું નહિં, તેથી ધર્મમાં ધીર ગંભીર! તું ઘણ ભવ-ભયથી તરી ગયો છે, એટલે મરતકે બે હાથની અંજલિ રચીને કામદેવ શ્રાવકે કહ્યું કે, “આ જગતમાં જે કંઈ બની રહેલું છે, તે આપ જાણો છો. તેનું ઉદાહરણ આગળ કરીને વિર ભગવંત સાધુઓને અને સાવીને જેઓ નજીકમાં હતા તેમને ધર્મમાં સ્થિર કરતા હતા. “હે સાધુઓ! એક શ્રાવક પ આવા દઢ વ્રતવાળો પોતાની પ્રતિજ્ઞામાં સ્થિર રહે છે, તે પછી શાસ્ત્રના પરમાર્થ જાણીને તમે રિબુદ્ધિવાળા કેમ થતા નથી?” ત્યારપછી કામદેવ ભગવંતને વંદન કરીને પિતાના ઘરે ગયો. અતિશય દદ ચિત્તવાળે કામદેવ ત્યારપછી વિશેષ પ્રકારે ધર્મ કરવા લાગ્યા. એવી તપશ્ચર્યા કરવા લાગ્યા, જેથી તેનું શરીર શુષ્ક બની ગયું, લુખાશવાળું, માંસ વગરનું, નસોથી બાંધેલા હાડકાના પિંજર સરખું, લેહી સાથે કર્મોને પણ શેષાવી નાખ્યા અને મહાધર્મ સેવનારો થયો. બાર વરસ સુધી શ્રાવકધર્મ અને પ્રતિમાઓ પાલન કરીને પિતાને અંત સમય જાણે એક મહિનાની સંખનાનું આરાધન કરી, મનમાં પંચપરમેષ્ઠીનું સજજડ એકાગ્રતાવાળું ધ્યાન સ્થાપન કરી, પોતાના આત્માની સુંદર ભાવના ભાવ ભાવતે મૃત્યુ પામીને સૌધર્મ નામના દેવલોકમાં અરુણામ વિમાનને શોભાવનાર થયા. ચાર પહાપમના આયુષ્યવાળો તે દેવ દિવ્ય ભાગ સુખ ભેગવતે હતે. ત્યાં હંમેશાં શાશ્વત લિંબાની પૂજા જિનમનો મહત્સવ કરે છે. ત્યાંથી ચ્યવીને મનુષ્યજન્મ પામીને મોક્ષે જશે. (૬૮) કામદેવ કથા સંપૂર્ણ (૧૨૧) કામદેવ શ્રાવક વિવેકી લેવાથી અપરાધ કરનાર ઉપર પણ કોપાયમાન ન થયે, જ્યારે અવિવેકીએ તો અપરાધ ન કર્યો હોય, તે પણ કપ કરીને સ્વાર્થ સાધ્યા વગર દુર્ગતિમાં પડે છે, તે વાત ષ્ટાંતથી કહે છે– भोगे अभुंजमाणा वि केइ मोहा पडंति अहरगई। વિકો હાથ, સત્તા કપાસ ૧ | ૨૨ છે. મ-સિં-તુ, કાર-મ-સાગારે 1 जिणवयणम्मि गुणायर ! खणमचि मा काहिसिपमायं ॥१२३॥ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy