SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૯ ] બાપાને મા સમજાઈ T ૨૮૬ ] પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાતુવાદ જણાવે છે. કથા કહેવાથી ગાથાને અર્થ સમજાઈ જશે, તેથી શાલિભદ્રની કથા કહે છે. (૮૫) શાલિભદ્રની કથા ધન-ધાન્યથી સમૃદ્ધ એવું શાલિગ્રામ નામનું પ્રસિદ્ધ ગામ હતું, ત્યાં કોઈ વસવવાળા શેઠને ઘર દરિદ્ર બન્યા નામની દાસી કામ કરનારી હતી. તે દાસીને સંગમ નામને એક મોટો પુત્ર હતા, તે લેકેનાં ગાય-વાછરડાને ચાવતે હતે. કઈ વખત સંગમ માતા પાસે રુદન કરી ખીરની માગણી કરતા હતા, ત્યારે માતા પુત્રનો હાથ પકડીને સમજાવે છે, પરંતુ રૂદન બંધ કરતો નથી, એટલે તેને દેખી માતા પણ પિતાના પતિનું મરણ કરી ધન વગરની રડવા લાગી. પાડોશાએ એકઠી મળી રુદનનું કારણ પૂછયું એટલે હકીકત કહી રુદનનું કારણ નિવારણું કર્યું. તે બહેન ! આ બાળકને કશી ખબર નથી કે, મારી પાસે ખીર કરવા ચોખા, ધ, ઘી, ખાંડ કાંઈ નથી; એટલે પાડોશણેએ મળીને સર્વ ખીરની સામગ્રી આપી. માતાએ પણ ઘણા સ્વાદવાળી ખીર રાંધી, વિશાળ થાળીમાં પુત્રને ખીર પીરસીને તે બહારના કામે ચાલી ગઈ. ત્યારે તેના ઘરના દ્વારમાં ત્રણ ગુપ્તિવાળા તપસ્વી માસક્ષમણના પારણાના દિવસે આવી પહોંચ્યા. ત્યારે જેમાં ગુણ-સમુદાય એકઠો થયો છે, તે તે સંગમ વિચારવા લાગ્યો કે, “ખરેખર મારો પુર્યોદય કેટલે ઉત્તમ છે કે, આવા અવસરે મહાતપસ્વી સાધુ આવી પહોંચ્યા છે, તે આ શ્રેષ્ઠ સમગ્ર ખીર તેમને વહેરાવું. આ જ અમૃત આહાર છે.” ઉભે થઈને મોટે થાળ સારી રીતે લઈને મુનિને પ્રતિકાભે છે. મુનિ પણ તેના ભાવ દેખીને ખીર ગ્રહણ કરે છે. ખીર આપીને તે એ તૃપ્તિ પામ્યા કે જાણે આખા શરીર પર અમૃતથી સિંચાય હાય. અનુમોદના કરવા લાગ્યા કે, ખરેખર એવા અવસર મુનિ આવી પહેગ્યા કે, જે વખતે ખીરનો થાળ ભરેલું જ હતું. આનંદની વાત બની કે, યુનિસિંહના પ્રભાવથી દાન આપતાં મારો ભાવ ખંડિત ન થયો. થાળી ખાલી થએલી જોઇને માતાએ ફરીવાર પણ ખીર પીરસી અને ત્યાં સુધી ખાધી કે તે ધરાઈ ગયા. મહાયશવાળા તેને તે રાત્રે ખીર પચી નહિ અને તે જ દિવસે ત્યાં વમન થયું અને મૃત્યુ પામ્યા. સુપાત્રમાં દાન આપ્યું, તેથી ભેગ-સમૃતિ-સહિત મનુષ્યગતિનું આયુષ્ય બાંધ્યું, સુપાત્ર-દાન કામધેનુ, કલ્પવૃક્ષથી અધિક જગતનું મંગલ જયવતું વતે છે. હવે રાજગૃહી નગરીમાં પ્રસિદ્ધ સમૃતિવાળા ગભદ્ર નામના સાર્થવાહ છે. તેને દાન-શીલગુણના સૌભાગ્યાતિશયવાળી ઉજજવલ યશવાળી ભદ્રા નામની જાય હતી. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy