SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શાલિભદ્રની કથા [ ૨૮૭ ] તે ગુણવતી પતિને પ્રિય હોવા છતાં મનમાં અત્યંત દુઃખી હતી, કારણ કે, શુા દેવાની પૂજા-માનતા કરવા છતાં તેને એકેય સુંદર અંગવાળા પુત્ર થયા ન હતા. ટ્રાઈક સમયે તે સ્વપ્નમાં શાલિક્ષેત્ર દેખે છે, તે સમયે દુ:ખના અ'ત આળ્યે હૈય તેમ હર્ષ પામી, સાથે વાહ પાસે સ્વપ્નને મથ પૂછયા, તે તેણે જણાવ્યું કે, લાંમા હાથ સહિત તને પુત્ર-પ્રાપ્તિ થશે. આ પ્રમાણે તેના દિવસે અને મહિનામે પસાર થતા હતા. અનેક ગુવાળા પેલા *'ગમના જીવ તેના ગર્ભમાં આત્મ્યા. શાલિક્ષેત્રમાં ભાગ ભાગવવાને દાહલેા થયા હતા. નિરાગી અને શાક વગરની તે પ્રમાણે ભેગ માણવા લાગી. સાશ લગ્નને ચેગ થયા, ત્યારે બાળકના જન્મ થયા. જાણે દયાચલપર સૂર્ય ઉદય થયા, ગાભદ્ર અને ભદ્રાએ પેાતાના ભવનમાં નિર્માંળ ચિત્તથી જન્માન્સવ પ્રવર્તાવૈ. સૈનિકા, ભાટ, ચાણુ વગેરે હાથમાં અક્ષતપાત્ર લઇને વધાવવા આવતા હતા, તેઓ જયકાર શબ્દ આવતા હતા. તિમાટા શબ્દોથી મનેાહર વાજિંત્રે વાગતાં હતાં, લેાકેાને વજ્ર અને મીઠાઈઓ તેમજ કપૂર વગેરે ઘણા સુગ'ધી પદાર્થો આપવામાં આવતા હતા. ત્યારપછી શ્ત્રમાનુસાર ભદ્રાએ તેનુ શાલિમદ્ર એવું નામ સ્થાપન કર્યું. જેમ નંદનવનમાં કલ્પવૃક્ષ વૃદ્ધિ પામે, તેમ પ્રૌઢસુખવાળા તે દરરોજ વૃદ્ધિ પામવા લાગ્યા. ગ્રામદેવના રૂપરેખાની કસેાટી સમાન નવીન યૌવનવય પામ્યા. પેાતાના સૌભાગ્યાતિશયથી ખરેખર જણે ભૂમિપર પરાધીનતાથી કાઈ દેવકુમાર આન્યા હોય, તેમ તે શેાભતા હતા. તેને સમાન વૈભવવાળી સુવર્ણ સરખી કાંતિવાળી ૩૨ શેઠ કન્યાઓ સાથે પરણાવ્યા, તેમની સાથે અતિશય ભાગેા ભામવતે હતા, જેથી સમગ્રલેક અતિશય ચમત્કાર પામતા હતા. પૂર્વભવના તેના પિતાને પુત્ર પર અતિશય સ્નેહ હોવાથી તે પિતા દેવ દરરોજ નવીન નવીન અખૂટ ખાવા-પીવાની દિવ્ય સામગ્રી તૈયાર કરીને માકવી આપે છે. અને પુત્રના સ* મનેાગ્યે પૂર્ણ કરે છે. વળી દરાજ પહેવા ચાગ્ય કપડાં નેત્રપટ્ટ, પ્રતિપ‰, રેશમી કપડાં, ઉત્તરપ‰, મણિ-સુવણ નાં કડાં, કુડલ, મુગટ વગેરે આભૂષા શાલિભદ્રના પā'ગ નીચે રાત્રે સ્થાપન કરતા હતા. વળી તુંસરૂંવાટી સરખી સુંવાળી તળાઈ પણ પાથરી જતા હતા. દેવલેાકમાં દેવે જેમ અપથ્થરાએ સાથે તેમ શાલિભદ્ર પાતાની પ્રિયાએ સાથે દિવ્યભેાગ ભાગવતા હતા. વળી અગર, કપૂર દ સુગધી પદાર્થ1 મહેંકતા હતા. સૂર્યનાં કિષ્ણેા પણ તેના અંગપર સ્પર્શ કરી જતા હતા. કોઈક સમયે રાજગૃહીનગરીમાં ઘણી કિંમતી રત્નક ખલના વેપારીઓના વણજાર આવેલ, જેએ શ્રેણિકના દરબારમાં વેચવા માટે ગયા. કિંમત પૂછી, ત્યારે લાખા સાનૈયાનું મૂલ્ય જણાવ્યુ, જેથી શ્રેણિકે તેમાંથી એકેય ખરીદ ન કરી. રાજકુળમાં ફ્રાઈ લેનાર ન મળ્યા, એટલે અલ વેશ્યા વગર નિરાશ અનેદ્યા પરદેશી વેપારીએ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy