SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠ-મહાપીઠની કથા { ૨૭૫ ] ઉંચા શિખરવાળુ જિનાજ્ઞય કરાવ્યું. અને જાહેર યુ" કે, ‘બલરત્નના વેપારીના દ્રવ્યથી મેં આ કરાવ્યું છે.’ મિત્રો પશુ ત્યાં આવીને પ્રભુભક્તિ પ્રવર્તાવે છે. દેશસરમાં અભિષેક, વિલેપન, પૂજા, નાટક-નૃત્ય આદિ લા બહુમાન-પૂર્વેક એકઠા થઈને તેઓ કરે છે. તેઓ શ્રાવકનાં વ્રત, શ્રાવકની સામાચારી હંમેશાં કરે છે. ગૃહમાં વાસ કરવા છતાં શ્રાવકચિત ક્રમ-કાય તેથ્થા સાથે મળીને નિરતર કરતા હતા. સમયે શ્રેષ્ઠ શ્રામણ્ય અંગીકાર કરીને અચ્યુત નામના ખારમાં દેવલેાકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા. હવે પુકલાવતી વિજયમાં પુ'ડરીગિણી નામની નગરીમાં શ્રી વસેન રાજાની ધારિણી નામની પ્રિયા હતી, તેના ગર્ભમાં વૈદ્યના જીવ દેવલાકમાંથી ચ્યવી તેમના પ્રથમ પુત્ર થયા, શ્રી વજ્રનાભ એવું તેનું નામ સ્થાપન કર્યું.... અનુક્રમે બીજો બાહુ, ત્રીજો સુત્રાડું, ચેાથે પીઠ અને સવથી નાનેા અને પાંચમા મહાપીઠ નામના પુત્રો ઉત્પન્ન થયા. ક્રમે કરી નવયૌવન અને સુંદર શરીરવાળા વૃદ્ધ પામવા લાગ્યા. કોઈક સમયે શ્રી વસેન જાતે જ પ્રતિમાષ પામી, ભવથી ઉદ્વેગ પામી જાતે જ પચમુષ્ટિ લેચ કરી પ્રત્રયા અંગીકાર કરી શ્રી વજ્રનાભ નામના મોટા પુત્રને પેાતાના રાજ્ય પર સ્થાપન કર્યું. પેાતાના અપૂર્વ પાક્રમથી શત્રુ-ચક્રના પરાભવ કરી પેાતાનું રાજ્ય ભાગવતે હતેા. શ્રી વસેન રાજા તીથ કર હતા, ત્યારે કાઈક સમયે જે વખતે વસેન તીથ પતિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ, તે જ ક્ષણે શ્રી વજાનાભ ચક્રીને ચક્રત્ત્ત પશુ ઉત્પન્ન થયું. શ્રી વજ્રસેન મુનિસિંહ ધર્મચક્રવર્તી થયા અને શ્રી વજ્રનાભ પણ પુષ્કલાવતીની સમગ્ર વિજયના અધિપતિ ચક્રવર્તી થયા. ખીજા ચારે અન્ધુઓને પૂણ્યના પ્રભાવથી મહામાંડલના સ્વામી તેણે મનાવ્યા અને તે મહાભાગે ભાગવવા લાગ્યા. ફ્રાઇક સમયે પેાતાના ચારેય લઘુ મધુએ સહિત શ્રી વજ્રનાભ ચક્રવર્તીએ જિનપતિ શ્રી વજસૈન ભગવતના ચરણ-કમળમાં દીક્ષા અ’ગીકાર કરી, સૂત્ર, અથ બાબર ભણીને ટૂંકા કાળમાં તે ગીતાય થયા. આ પ્રમાણે વજ્રનાભસાધુએ દુસહ શાવત્રુરૂપ કામ-ક્રોધાદિકને જિતી લીધા, શ્રી વજાસેન જિનેશ્વર ભગવતે તેમનામાં યોગ્યતા જાણીને ૫૦૦ સાધુના રિવાર આપીને સમયે સૂરિપદ પર સ્થાપન કર્યાં. ગચ્છમાં સાધુઓને સારણા, વારણા, નાઇના, પ્રતિનેાદના યાનજ્ઞાન-રૂપ જળથી ભરપૂર એવા ગચ્છ-સમુદ્રમાં કાર માફક ચાલતા હતા. માહુ પેાતાનું સત્ત્વ ગેાપવ્યા સિવાય મહાવૈરાગ્યથી તે ગચ્છની વૈયાવચ્ચ કરવાના દૃઢ અભિગ્રહ ગ્રહેશુ કરે છે. અતિશય પવિત્ર શીખેલ શિક્ષાથી પ્રાસુક અને સાધુને કહપે તેવા એવીય પાણી, આહાર, આષષાદિ વસ્તુએ એવી રીતે લાવતા હતા કે, જેમાં દોષ ન લાગી જાય તેવી ક્ષણે ક્ષણે સાંભાળ શખતા હતા. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy