SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠ-મહાપીઠની કથા [ ૭૩ ] મંત્રિપુત્ર, પુત્ર, અને સાર્થવાહપુર, તેઓ વારાફરતી ગેઝી માટે એક એકને ઘર જતા આવતા અને રહેતા હતા. કેઈક દિવસ વૈદ્યને ઘરે સર્વ બેઠેલા હતા, તે સમયે કોઈક કુષ્ઠરોગવાળા મહામુનિ વૈદ્યને ઘર વહાવા આવ્યા, ત્યાં દરેકના દેખવામાં આવ્યા. એટલે અભયશેષની ઠંડી મશકરી કરતાં પ્રેમપૂર્વક વૈદ્યપુત્રને કહ્યું કે, “પરલેકની ચિંતાથી મુક્ત બની માત્ર આ લેકનાં જ સુખ મેળવવામાં મમતાવાળે બની. તું સમગ્ર નગર-જનને વિઘના બાનાથી લૂટે છે, ધન ઉપાર્જન કરે છે, તે માત્ર તેની જ ચિકિત્સા -વૈદું કરે છે, જેઓ તને ધન આપે છે.” જો કોઈ પૈસા આપ્યા વગર ચાલ્યો જાય, તે તે પંચત્વ પામે છે. તે માટે કહેવાય છે કે-“હેલ્લો બિચારા દુઃખી જાગીઓ પાસેથી ધનનું હરણ કરે છે, મૃત્યુ પામે, એટલે પલાયન થઈ જવું. વિદ્યનું વિત્વ હોય તો માત્ર આટલું જ, તેઓ આયુષ્ય એડવા સમર્થ બની શકતા નથી. અમે પણ તારી પાસેથી આ વૈદ્યની વિદ્યા શીખીને એવી ધનની કમાણી કરીએ કે, જેથી ગોળ, ખાંડ, ઘી નાખીને મજેના પુડલા, લાડુ વગેરે મિષ્ટાન્ન ભજન કરીએ. તે તું આ વૈદુ અમને શીખવ. હે મિત્ર! કઈ વખત આ તારા શીખેલ વેદાને પરલોકમાગ માં ઉપયોગ કર.” નિન્ય સાધુ-ધર્મનું સેવન કરનાર મુનિ, દીન, અનાથ, દુખીઓના રોગની ચિકિત્સા કરી ઔષધ આપી શીખેલ વૈિદ્યને સફળ કર.” વિષે કહ્યું કે, “શું હું તેમ નથી કરતે ?” એમ કહ્યું એટલે તેઓએ કહ્યું કે, “આ હમણ કુક રોગવાળા મહામુનિ ગયા, તેની ચિકિત્સા કર.” વેવે કહ્યું કે, “ જરૂર તેને રોગ દૂર કરું, પરંતુ તેને માટે મહાકિંમતી ઔષધે જોઈએ, તે મારી પાસે નથી.” મિત્રોએ કહ્યું કે, “કોડ મૂલ્ય થાય, તે પણ અમે આપીશું. શાની જરૂર છે ? તે કહે.” ત્યારે વિઘે કહ્યું કે, “ગશીર્ષચંદન અને કંબલરત્ન તેમજ લક્ષપાકતે આ ચિકિત્સામાં ઉપયોગી છે અને તેનું મૂલ્ય ઘણું જ મેટું થાય છે. તેમાં લક્ષપાકતેલ તે મેં પકાવીને તૈયાર કરેલું છે, તે મારી ઔષધશાળાએ છે, તે બે લાખ મૂલ્ય લઈને તેઓ મોટા વેપારીની દુકાને પહોંચ્યા અને લાખ લાખ નાણું આપીને વેપારી પાસે કાલરત્ન અને ઉત્તમ ચંદન માગવા લાગ્યા. વેપારીએ તે બંને વસ્તુઓ અર્પણ કરીને પૂછયું કે, “આ મૂલ્યવાન વસ્તુનું તમારે શું પ્રજન પડયું? ” સાચી હકીકત જણાવી, એટલે તે વેપારી વિચારવા લાગ્યો કે, “જે આ યુવકોને સાધુની માવજત કરવાની શ્રદ્ધા થઈ છે, તે હવે હું છેડાની વયે પહોચ્યો છું, તે તેમાં હું પણ સહભાગી કેમ ન બનું?” ત્યારે વેપારાએ તે મિત્રોને કહ્યું કે, “તમારે તપસ્વીની ચિકિત્સા-સેવા કરવી છે, તે મારે મૂથની જરૂર નથી, મારે પણ ધર્મનું પ્રયોજન છે. અતિવિશુદ્ધ ધર્મની શ્રદ્ધાવાળા વણિકે કલર અને ચંદન આપીને દીક્ષા અંગીકાર કરી અને તે જ ભવે અંતકૃત ૫ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy