SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૩૮ ] પ્રા, ઉપદેશમાલાને ગુજરાતુવાદ C તે સમયે કઠે આવેલા પ્રાણવાળા સઘ ભગવતને વિનંતિ કરવા લાગ્યા કે, આપ સરખા વિદ્યાવત અને જ્ઞાનના ભંડાર તીધિપતિ હાવા છતાં શ્રેષ્ઠ ગુÌાના સંધાત– વાળે! આ સશ આત ધ્યાનને આધીન અને અને મૃત્યુ પામે તે યુક્ત ન ગણાય.' ત્યારે પવિધાથી જ્યારે (શ્રમણ) સઘને પટ ઉપર ચડાવતા હતા, ત્યારે ગાય. ચાવવા ગયેલ એક શય્યાતર દ્વિજ ત્યાં આવી પહોંચ્યા. તેણે દેખ્યું કે આ વે કડવાના છે, એટલે પેાતાના મસ્તકની વાળની ચેટલીને દાતરડાથી કાપીને વસ્વામી. ભગવતને કહેવા લાગ્યા કે, ‘હે ભગવંત! હું. પણ તમારે ખરેખરા સાધર્મિક થયે છું.' કરુણા-સમુદ્ર એવા ભગવતે તેને સ્વીકાર કર્યો. જગતના સર્વ જીવાને હિતકારી એવા શ્રુતાચારને અનુસરનારા ગ્રાધર્મિકવાત્સલ્ય કરવામાં અને સ્વાાયધ્યાન કરવામાં ઉદ્યમવાળા તેઓ ચણુ-કરણમાં રક્ત બની તીયની પ્રભાવના કરતા હતા, જે પ્રવચન-ચૂડામણિ ગુણુના અદ્વિતીય લડાર એવા વસ્ત્રાસી સરખા સૂંઘતુ' વાસક્ષ્ય કરે, તે ખરેખર આ સંધ-વાત્સલ્ય એ જ પ્રવચનના સાર ગણાય. શાસ્ત્રના જાણકારામાં શિરામણિ, અતિશ્રેષ્ઠ ગુણવાળા તેમણે તેવા પ્રકારની કરિયાવહિયા કરી, આવા પ્રકારની તેમની અદ્વિતીય ગીંતાથતા જય પામા, જગતમાં કેટલાક કાર્ય કરવા સમર્થ હોય છે, પરંતુ સમય હોવા છતાં પણ ગીતા હોતા નથી, પરંતુ આ વસ્વામી મુનિસિહતેા અતિસમથ અને સાથે ગીતાથ` પણ છે, તેમને નમસ્કાર કરુ છું. હવે દક્ષિણ દેશની મુકુટ સમાન એવી પુરી નામની નગરીમાં વિહાર કરતા કરતા આવી પહોંચ્યા. ત્યાં સુકાળ છે, તેમજ શ્રાવકો પણ શુા ધન-ધાન્યની સમૃદ્ધિથી સપૂર છે. ત્યાં મૌદ્ધના ભક્તો અને જૈન શ્રાવકો વચ્ચે પરસ્પર પાત-પાતાના ચૈત્યા– યમાં પુષ્પ ચડાવવા માટે પ્રતિસ્પર્ધા ચાલી રહી હતી. સાધુએને, શ્રાવકાને પ્રતિ પક્ષીમા પરાભવ પ્રમાડતા હતા. હવે ત્યાંના રાજા મૌદ્ધધર્મી હોવાથી કોઈક વખતે સ'વત્સરી પર્વ આવ્યું, ત્યારે આખા નગરનાં તમામ જૈન ચૈત્થાલયેમાં પુષ્પ આપવાની મનાઈ કરી, પના દિવસામાં પુષ્પા વગર ભગવતની પૂજા કેવી રીતે કરવી ? તે માટે સર્ચિ ંત અનેàા સ આબાલ-વૃદ્ધ શ્રાવકવગ વજીસ્વામી પાસે આવી પહાંચ્યા. (૩૦૦) વિનતિ કરી કે,. ૮ કે સ્વામી! તમારા સરખા તીર્થાધિપ હાવા છતાં ગ્રાસનની લઘુતા થાય, તે પછી શાસનાતિ કરનાર બીજા કાને સમથ ગણવા? આ પ્રમાણે ખૂબજ વિતિ કરી, ત્યારે સ્વામી તરત જ આકાશમાં ઉપડયા અને રેવા–(નમદા) નદીના દક્ષિકિનારે રહેતી માહેશ્વરપુરીમાં પહેોંચ્યા. ત્યાં માલવદેશના મધ્યમાં મનેહર હતાશન નામના ઉદ્યાનથી શાંભિત વ્યંતરનું મંદિર હતુ. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy