SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ વજી મુનિની કથા [ ૨૩૯ ] તેમાં ભમરાઓ વડે ૨સપાન કરાતાં સુગંધથી ભરેલાં, વિકસિત એવાં તાજાં પુષ્પ દરરોજ કુંભ-મોટા પ્રમાણમાં ઉત્પન્ન થતાં હતાં. સાઠ, એંશી અને સે આઢકને અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કુંભ ગણાવે છે. પિતાને મિત્ર તડિત નામને માળી ભગવંતને દેખીને એકદમ આદરપૂર્વક ઉભો થશે અને પૂછયું કે, “આ૫નું આગમન કયા પ્રોજનથી થયું છે?” વાસ્વામીએ કહ્યું કે, “મારે આ પુછપનું પ્રયોજન છે.” તડિત માળીએ કહ્યું કે, “મારા ઉપર ઉપકાર ક'-એમ કહીને સનેહપૂર્વક પુષ્પ અર્પણ કર્યા. ભગવતે કહ્યું કે, “તમે જે પ્રમાણે ગુંથીને માળા તૈયાર કરતા હો તેમ કરે. અગ્નિના ધૂમથી કામુક પ્રાયઃ બની જશે એટલામાં હું બીજા પુષેિ ગ્રહણ કરીને પાછો વળીશ-એટલે લેતે જઈશ. ત્યારપછી તેઓ નાના હિમાવાન પર્વતમાં રહેલા પદ્મદ્રહમાં રહેલી પ્રીદેવીના સ્થાનમાં પહેમ્યા. તે જ સમયે દેવની પૂજા માટે તેણે હજા૨પત્રવાળું વેત કમળ છેવું હતું, તેની સુગંધ અત્યંત ફેલાઈ હતી. તે જ સમયે વજસ્વામીને દેખીને તે પ-કમલનું નિમંત્રણ કર્યું. તે કમલ ગ્રહણ કરી ફરી હતાશનવામાં આવ્યા. ત્યાં દિવ્યાકૃતિમય જેની ઉપર ઉચી હજારે ધ્વજાઓ ફરકતી હતી ઘુઘરીઓને રણકાર સંભળાતો હત-એવું વિમાન વિકવ્યું. તેમાં સમગ્ર ગુપનો સમૂહ ગ્રહણ કર્યો. ભક દે જેમાં દિવ્ય સંગીત-વાજિંત્રના શબ્દોથી આકાશ પૂરી રહેલા છેએવા તેના પરિવાર સહિત અને જેના મસ્તક ઉપ૨ વિસ્તૃત ઉર્વ મુખ-કમલ રહેલું છે, એવા વાસ્વામી ક્ષણવારમાં પુરી નગરીમાં આવી પહોંચ્યા. આવા પ્રકારના નેત્ર અને કણને સુખકારી કુતૂહલને દેખીને આશ્ચર્ય પામેલા બૌદ્ધ ભિક્ષુઓના ભક્તો એમ બેલવા લાગ્યા કે, સર્વે દેવતાઓ પણ અમારું પ્રાતિહાર્ય–સાંનિધ્ય કરે છે– એટલે આકાશ ભરાઈ જાય તેવા શબ્દોવાળા વાજિંત્ર વગડાવતા અને અર્થે ગ્રહણ કરીને જેટલામાં નગરથી બહાર નીકળ્યા અને તેમની રાહ જોવા લાગ્યા, તેટલામાં બુદ્ધવિહારને ઉલંઘીને અહિતના મંદિરે પહોંચ્યા. ત્યાં દેવોએ મહોત્સવ કર્યો. તે એ જવાનીના કરેલા મહત્સવને દેખીને લોકો જિનપ્રવચન વિશે અતિ બહુમાન કરનારા થયા. આનંદિત ચિત્તવાળા બૌદ્ધધર્મી રાજા પણ સુશ્રાવક થયો. શાસન-પ્રભાવના, પ્રવચનની ઉન્નતિ માટે વિદ્યા, ધર્મકથા, વાઇ, મંત્ર વગેરે પિતે મેળવેલ વષિને ઉપયોગ કરનારા આર્ય વા સિવાય બીજા કોણ હોય? (સ્વ-ગુરુ-તુતિ) દિગંબરના સિદ્ધાન્તરૂપી સમિધ (કાષ્ઠ) દ્વારા ચેતેલા - નિર્વાણને ઉચિત પવિત્ર વચનચાતુરી અગ્નિ સમક્ષ, તથા સિદ્ધરાજ પ્રજાપતિપણાને ધારણ કરતા હતા, તે પ્રસંગે જયશ્રીએ જેને વિવાહ કર્યો, તે દેવસૂરિ સદા સમૃદ્ધિ પામો. જગમ યશસમૂહ સરખા વજસ્વામી અનેક દેશોમાં જિનશાસનની પ્રભાવના -કરતા કરતા વિહાર કરીને દક્ષિણ દિશામાં પધાર્યા. ત્યાં કફને વ્યાધિ થયેલો. તેમાં "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy