SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અ - - -* ૧૯૪ ] પ્રા. ઉપલેશમાતાને ગુજરાનુવાદ દેલવાળી બતાવી છે અને માર્યો તે શ્રઢ ગુણ સમુદાયને ધારણ કરનારા કહેલા છે.– “ શાસ્ત્રોના અને જાનારા, ઉત્તમકોટિની નિઃસંગતાને વરેલા, ભોરૂપી કમળાને વિકસવાર કરવા માટે સૂર્ય-મંડલ સરખા ગુરુ મહારાજ હોય છે. ચારિત્રથી પવિત્ર, પ્રવચનરહસ્યોને પાર પામવા માટે તીક્ષણ બુદ્ધિવાળા, અતિશય ધીર, શાન્તાત્મા, અમૃતસરખા મધુર અને શાસ્ત્રાનુસારી વચન બોલનારા, કૃપાળુ. નિલભી, ભવસમુદ્ર તરવા માટે નાવ સમાન, સેંકડો સુકૃત કર્યા હોય ત્યારે દેહધારી અને આવા પ્રકારના ગુણવાળા આમ ગુરુ મહારાજ પ્રાપ્ત થાય છે.” માહાન્ય બનેલા આત્માઓ માટે ગુરુ નિર્મળ આંખ સમાન છે, દુઃખથી પરેશાન થયેલા આત્માઓનાં દુખે હિતબુદ્ધિથી દૂર કરનારા થાય છે, કેવલેક અને ક્ષસ્થાનનાં સુખને અપાવનારા છે, તેથી કરી આ જગતની અંદર ગુણી પુરુષમાં ગુરુ મહારાજ કરતાં ચડિયાતા કે સુંદર કેઈ નથી.” જેવી રીતે પ્રભાકર મેટાનો ત્યાગ કરી સાચાને આશ્રય ૫કડી સુખી થયા, તેમ દોષવાળી એવી તમા અને ત્યાગ કરી ગુણામાં અધિક એવા ગુરુઓને આશ્રય ગ્રહણ કરીશ. પ્રભાકરની કથા દિનીતિલક નામની નગરીમાં દિવાકરના પુત્ર જુબારી અને મૂખરેખર એવો પ્રભાકર નામને બ્રાહ્મણ હતો. તેના પિતા મરણ-પથારીએ પડેલા હતા, ત્યારે ગાયત્રી જેવામાં પણ અજ્ઞાની એવા પુત્રને પિતાને અતિઆદરથી એક કલાક ભણા પિતાના હિતની અભિલાષાવાળા પુરુષે નવનિધિથી પણ અધિક, સાક્ષાત ફલ આપનાર, ઉપદ્રવ અને રોગને દૂર કરનાર એવા સાધુ સમાગમ કરે જઈએ.” પિતાજી મૃત્યુ પામ્યા પછી જુગારના વ્યસનના કારણે પિતાએ આપેલ લક્ષમી ગુમાવીને દરિદ્ર બન્યા. પિતાનું ઉદ૨ પૂર્ણ કરવા અસમર્થ એવો તે નગરમાંથી નીકળી ગયા. વિચારવા લાગ્યા કે, “પિતાજી ઉત્તમ પુરુષને સમાગમ કરવાનું કહી ગયા છે, તે પ્રથમ નીચ પુરુષનો સમાગમ કરી પરીક્ષા કરું. પછી ઉત્તમ પુરુષની પરીક્ષા કરીશ.” એમ વિચારી કીર્તિપુર નામના નગરમાં પહોંચ્યા અને અશ્રદ્ધાળુ દુકાશય નામના ઠાકોરની સેવા કરવા લાગ્યો. તેમ જ દુર્જનતારૂપ અદ્વિતીય નટી સરખી ગામટિકા નામની એક દાસીને પિતાની પ્રિયા બનાવી અને માતંગને મિત્ર બનાવ્યા. (૭૦૦) દાનશૂર, સ્કુરાયમાન નીતિના તાંડવ અને કલાસથી ભતા, ઘણા વિદ્વાનોની મંડલી સાથે વિનોદ કરનાર એવા કીતિશેખર રાજાની સેવા તે ઠાકોર સાથે હમેશાં કરતું હતું, પણ અંતઃકરણમાં ન ભયાનો વસવસો કાયમ રહેતું હતું. કોઈક સમયે "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy