SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ લૈાહાગલા ગણિકાની કથા [ ૧૮૯ ] “ હું વીર! અહીં પ*ત-મેખલામાં રહેલા દુર્ગોદેવીના મંદિરમાં જઇશ, તેા ફલદ્ધિ થશે.' એટલે તે સાંભળી અસ્ખલિત અક્ષુબ્ધ એક લક્ષ્યવાળા કુમાર ત્યાં ગયા. દુર્ગોદેવી પાસે બેઠેલા એક ચાગીને જોયા. ત્યાં લાલ ચંદનતા કરેલા મડલ પાસે મનુષ્યચરબીથી પ્રગટી રહેલી દીપક-શ્રેણી હતી. મંડળની આગળ લાલ કરેણના પુષ્પોની માળા પહેરાવેલ તથા પાછલા ભાગમાં અને બાહુએ બાંધેલા એવા એક પુરુષને તરવાર ઉમામીને જેટલામાં ચાગી બલવા લાગ્યા કે-હ દૈવિ! મેં તને અન્નમલિ આપ્યું, હવે આ માંસમલિ થાવ.” એટલે કુમારે કહ્યું કે, ‘હે દુષ્ટ પુરુષ ! શું કરે છે? હું નિર્દે! આ નિરપરાધી પુરુષને અધીને જકડીને તુ' નક્કી હણવા તૈયાર થયા છે, તેા તેને ખાંધેલુ ઢોરડુ છેઠ્ઠી નાખ, નહીંતર તું જીવતા રહેવા નહિ... પામીશ,’ C અઘારવટ નામના આ પ્રમાણે કહેવાયેલે તે ચેગી તલવાર ઉગામીને પ્રવચ્ચેન સન્મુખ જવા લાગ્યે. એટલે કુમાર પણ ભયંકર તરવાર મ્યાનમાંથી બહાર કાઢી સન્મુખ અન્યેા, અતિમહાયુદ્ધ કરી પાપપૂર્ણ તે ચેાગીને પીડા પમાડી યમરાજાને પરાણા બનાવ્યે. બધેલા પુરુષના દારડાને ખગથી છેદીને તે પુરુષ સન્મુખ એસી પૂછ્યું કે, ' આ કાઁચંડાળ કાણ હતા ?” અધનથી છૂટેલા પુરુષે જવાબ આપ્યા કે, ' આ ચેગીન્દ્ર કાઇક તેવી કાર્રાિદ્ધ માટે દુર્ગામાતાને લિ આપવા માટે મને અહિ લાગ્યે હતેા. આ પાદુકા ઉપર ચડીને તે સમગ્ર ત્રણ ભુવનમાં ભ્રમણુ કરતા હતા.’ પછી તે જકડેલા પુરુષને સાજો કરીને તેની પાદુકા પેાતાના પગમાં પહેરી. હું કાર શબ્દ કરી ક્ષણવારમાં પાટલીપુત્ર નગરીએ પહોંચે. પાકાના પ્રભાવથી ફૅશન્તરામાંથી ઘણું ધન હરણ કરીને લાવ્યેા. પછી વિચાર્યું કે, · કાઈપણ પ્રકારે ગમે તે માનાથી કુટ્ટણીને દૂર લઈ જઇ એકાંત સ્થળમાં મૂકી આવું, ત્યારપછી જ મારે મદિરાપાન કરવું,’ કાઈક સમયે આ કુમાર પેાતાના અંગ ઉપર સુંદર વેષભૂષા સજી અને આભૂષણ પહેરી શણગારથી સુંદર મની તે જ માગે જતા હતા, ત્યારે અખાએ જાતે તેને જોયે, વિચારવા લાગી કે, ‘ફરી પણ આણે અઢળક ધન ઉપાર્જન કર્યું" જણાય છે, તે કપટથી તેને મેલાવી માગધિકાને સાપુ’ દાસીએ માકલીને માલાબ્વે, છતાં ન આવ્યા એટલે કુટ્ટણી જાતે ગઈ અને હાથ પકડીને કુમારને ખેલાવી લાવી. વળી કહ્યુ કે, હું પુત્ર! આમ કહ્યા વગર તુ' ચાલ્યા ગયા, તે તને ચાગ્ય છે ? તારા ગયા પછી માગધિકા તારા વગર કેવી દુઃખી થઈ છે ? અને ગ્રહતા વળગાડ વળગ્યા હોય તેથી તારા સ્નેહમાં પાધીન બની ગઈ છે.' . પ્રત્યુત્તરમાં કુમારે કહ્યું કે, “ હે માતા ! તમા કાપ ન કરશે, માઢુ કાય આવી પડયું, એટલે ગર્ચા હતા. હમણાં જ આવી પહેંચ્યા છે. હવે જે આજ્ઞા હોય, તે જણાવે.' ક્રીપણ માગ્યા કરતાં અધિક ધન આપવા લાગ્યા, એટલે ચમત્કાર "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy