SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ લેહાગવા ગણિકાની કથા [ ૧૮૭ ] માગ કરી એટલે સુંદર રૂપવાળી આઠ અપ્સરાઓએ પ્રગટ થઈ, નિર્મલ અતિવિશાળ અમારા શાળા વિકુવ, તેલમાલીશ, અંગમર્દન, ઉદ્વર્તન, નાન, આભૂષણ વગેરેથી સન્માન કરી રાજાને દિવ્યવો પહેરાવ્યા. અતિવાદવાળાં પાન-ભજન, તાંબૂલ, પુષ્પ વગેરે આપીને ક્ષણવારમાં ઈન્દ્રજાળ માફક સર્વ અદશ્ય થયું. હવે જોજન કર્યા પછી જેટલામાં મેટે કુમાર વૃક્ષ-છાયામાં બેઠે તેટલામાં ત્યાં પાંચ દિવ્ય આવી પહોંચ્યા. પાટલીપુત્રનગરમાં પહોંચ્યા. ત્યાં પુત્ર વગરનો રાજા મૃત્યુ પામ્યા હતા, એટલે હાથી, ઘડે, ચામર, દુંદુભિ, છત્રાદિ સાથે નગરઠો આવી પહોંચ્યા. કળશવડે અભિષેક કરી ગુલગુલ શબ્દપૂર્વક હાથીએ કુમારને પિતાના રકંધ ઉપર આરોપ કર્યો. ઘોડો હર્ષથી હેવાવ કરવા લાગ્યા. નિર્મળ ચામરાથી કુમારને વીંઝવા લાગ્યા, આગળ હું દુભિ વાગવા લાગી. વિસ્તારવાળું વેત છત્ર મસ્તક ઉપર પ્રગટ થયું. મોટા સિન્ય પરિવાર સાથે સામંત, મંત્રિમંડળ અને નગરકેથી પ્રણામ કરાતે નગરના મધ્યભાગમાં પ્રવેશ કર્યો. તે અવસર પ્રવરસેન નાનાભાઈ નગરમાંથી બહાર નીકળી ગયું. રાજાના કાર્યમાં ગૂંથાઈ રહેલા મને શું સુખ મળે? રાજાએ ઘણા સમય સુધી તપાસ કરાવી, પણ તેની ભાળ ન લાગી-એટલે મહેલે પહોંચી શકાયમી તત્પર બન્યા. અતિભ ઉપર લેતાર્ગલા ગણિકાની કથા – બીજે નાનોભાઈ પ્રવસેન માગધિકા નામની ગણિકાને ઘરે સ્વજનના ઘરે જવા માફક ગધે, એટલે ગણિકાએ પોતે જ સન્મુખ જઈ તેને સત્કાર કર્યો. લેવાલાએ વિવિધ પ્રકારની સેવા કરવા પૂર્વક તેનું હૃદય હરી લીધું, તેથી તે જે જે માગણી કરે, તે તે સામગ્રી પ્રવરસેન પૂરી પાડતા હતા, કોઈક દિવસે લેતાગલા અક્કાએ પુત્રીને કહ્યું કે, “આટલું ધન આ કયાંથી લાવે છે? કદાપિ કોઈ તેને કંઈ આપતું નથી, તેમ વેપાર, સેવા-ચાકરી પણ કરતો નથી. માટે હે વત્સ ! જમાઈને પૂછીને તું ચાકસ જાણું લે.” ત્યારે પુત્રીએ લેહાગંતા માતાને કહ્યું કે, “તારે દ્રવ્યનું પ્રયોજન છે, આ ચિંતા શા માટે કરવી ? છતાં લોહાગલાના અતિગાઢ હઠાગ્રહથી માગધિકાએ તેને પૂછયું. ત્યારે પ્રવરસેનકુમારે કહ્યું કે, “હે પ્રિયે! મારી પાસે તેવું રતન છે, જેનાથી ચિંતવેલી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એ વાત લેતાર્ગલાને જણાવી, એટલે તે પણ ઘરડી બિલાડી માફક તે રત્ન લઈ લેવા માટે તે કુમાર કયારે ઊંઘી જાય અગર, ગો-પાછો થાય-તેવાં તેનાં છિદ્રો જોયા કરતી હતી. પછી કુમાર જ્યારે સ્નાન કરવા ગશે, ત્યારે ગુપ્તપણે તેના વચના છેડેથી ગાંઠ છોડી રત્ન લઈ લીધું અને છૂપાવી દીધું. સનાન કર્યા પછી ગાંઠ દેખી તે અંદર રત્ન ન દેખાયુ એટલે વિલો બની ખૂણામાં આસપાસ ખેળવા લાગે એટલે અક્કાએ પૂછયું કે, “શું ખેળો છો? શું "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy