SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૩૮ ] પ્ર. ઉપદેશમાલાના ગૂજશનુવાદ સુહૂતે રાજા ચૈગ્ય પૂર્ણ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યા. ડાહલાના અનુસારે તેનું સાગરદત્ત નામ સ્થાપ્યું. અનુક્રમે દિનપ્રતિદિન દૈવૃદ્ધિ સાથે સમગ્ર કળામાથી પણ વૃદ્ધિ પામવા લાગ્યા. પ્રસન્ન લાવણ્ય વધુ થી પરિપૂર્ણ એવી અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યા. સુંદર તારુણ્યથી પૂર્ણ દેહવાળી તે કન્યાએ સાથે આનંદ કરતા હતા. કાઈક સમયે મહેલ ઉપર આરૂઢ થયા હતેા. ત્યારે વાદળથી વ્યાપ્ત ચર ઋતુ જોવામાં આવી. કામદેવનાં પુષ્પબાણને અનુસરનાર અનુક્રમે ફેલાતે શક્રમેલ કલિકાળના આકાશમંડલના મહાસ્થાન સરખે થઈ ગયા. અપૂર્ણપણે ફેલાતે, કૂદતા, પ્રેરાતા સોંગથી ચે-નીચા થતે ક્રમસર ફેલાતા ફેલાતા છેવટે ક્રેડે ટૂકડા રૂપ મની અદૃશ્ય થયા. ૮ ખરેખર ! મા મેઘની માફ્ક રાજ્યાક્રિક સવ ભાગ-સામગ્રી સ્થિર છે. ધન, જીવિત, યૌવનાર્દિક નજર સામે દેખાતાં હાય, તે ક્ષણવારમાં વીજળીની જેમ અદૃશ્ય થાય છે; તા જયાં સુધી આ દેહ-પંજર વૃદ્ધાવસ્થાથી જીભું ન થાય, રત્યાં સુધીમાં આજે પ અતિઉદ્યમ કરીને પ્રત્રજ્યા મહણ કરવી એ જ માશ માટે ચેાગ્ય છે.' એમ વિચારીને અનેક પરિવારવાળા અમૃતસાગર નામના ગુરુનાં ચરણુકમળમાં ઘણા રાજપુત્ર સાથે દીક્ષા અંગીકાર કરી. શ્રુતસમુદ્રના પાર પામેલા, ગુરુકુળવાસમાં રહી પેાતાનું નિમાઁળ ચરિત્ર પાળતા, તેમા ક્રમના હ્રાયશમ કરી અવધિજ્ઞાન પામ્યા. સાગરદત્ત મુાંને સાથે શિવકુમારના સમાગમ~~ ભવદેવના જીવ પણ દેવલેાકમાંથી થવી, તે જ વિજયમાં વીતશેાકા નામની નગરીમાં પદ્મરથ રાજાની વનમાળા રાણીથી ઉત્પન્ન થયા. તે રાજકુવરતુ શિવકુમાર એવું નામ પાડયું. મનહર એવા તે રાજકુમાર પ્રૌઢ યૌવનવતી, સખા રૂપવાળી કુલબાલિકા પ્રિયાએ સાથે વિલાસક્રીડા કરતા હતા. હવે પુર, નગર, ખાણ વડે મનેહર પૃથ્વીમ’ડલમાં વિચરતા વિચરતા પ્રશમ ગુણુના નિધાનભૂત સાગરદત્ત સુનિ ત્યાં પધાર્યાં. રહેવા માટે જગ્યાની અનુમતિ લઇ લેાકેાના ઉપકાર માટે ઉદ્યાનમાં સમવસર્યા અને અમૃતધારા સરખી દેશનાની વૃષ્ટિ કરી. લેાકેાનું હિત કરી રહેલા તેમણે એક મહિનાના ઉપવાસ કરી સાથ વાહના ધરે પારણું કર્યું. તે સમયે 'વસુધાશની વૃષ્ટિ થઈ. પારણા સમધી પાંચ દિવ્યેાના વિસ્તાર સાંભળી શિવકુમારે સાગર સાધુની સેવા કરવાના મનાથ સહિત પ્રણામ કર્યાં. ત્રણ પ્રદક્ષિણા આપી ચરણ-કમલમાં પ્રણામ કરી માગળ એસીને સદ્ધમની દેશના રૂપ અમૃતરસનું પાન કર્યું. ચઉપૂર્વી, અવધિજ્ઞાની મુનિવર કેવલજ્ઞાનીની જેમ સને હિતકારી જિનલમના મનહર મમને સમજાવનારી, ગભીર વાણીથી દેશના સભળાવવા લાગ્યા. આ જીવનમાં રોગરહિત કાચા મળવી, મનેાહર · ૧ ધ રિસક દેવા તપશુથી આકર્ષોઇ ધન, સુવણું, વસ્ત્ર આદિની વૃષ્ટિ કરે છે. અહીં દાન, હે! દાન,' એવી ઉદ્વેાણા કરે છે. દુંદુભિનાદ કરે છે. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy