SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જ ભૂસ્વામીનું ચરિત્ર { ૧૩૭ ] ન ગણુાવ ?’ કારણ કે માંસ, ચરબી, મજાથી બનેલી હું છું, તમે મને છાંડેલી-વખેતી છે અને ફરી મને ભાગવવાની ઇચ્છા કરી છે’ આટલા લાંબા કાળ સુધી દીક્ષા પાળી પછી તેને છેડતાં તમને આજે શરમ કેમ નથી આવતી? અકાય કરવા તૈયાર થયેલા તમને હું ન ઇચ્છતી હોવા છતાં મને તમે ઇચ્છે છે. જેમ કેાઈ ભીમ અને ભૂખથી દુ:ખી થયેલા હાય અને ડૅાઈ જમીનમાં દાટેલું નિધાન બતાવે, છતાં પૂર્વાંની દુઃખી વ્યવસ્થાની પ્રાર્થના કરે, તેમ તમે મારી પ્રાથના કરી છે. જેમ, ખીર, સુંદર ખાદ્ય, અનૂર, મીઠા પૂડલા હાજર હોવા છતાં ભાગદંતશયક્રમના ઉદયવાળા ભૂખ્યા છતાં ખાઈ શકતા નથી, તેમ તમે આ ચારિત્ર પાળી શકતા નથી. દ્રવ્ય ગુપ્તિવાળા સુનિપણામાં તમે અતિતીક્ષ્ણ દુઃખા સહન કર્યો, હવે એ ભાવગુપ્તિવાળા અની સહન કરશે, તે અત્યારે પણ જય પામશે.' આટલા દિવસ તે તમે દેખાવ પૂરતી ભાઇની શરમથી દીક્ષા પાળી, તે હવે તમે ભાવથી દીક્ષા પાળા. પાછળ ચાલનારા જો વેગથી ચાલનારા થાય તે! શું આગળ નીકળી ન જાય ? તે હવે પાછા ગુરુ પાસે જાવ અને પેાતાના દુશ્ચાસ્ત્રિની શ્રીસુસ્થિત ગુરુ પાસે આલેાચના કરી, ભાવથી સુંદર ચારિત્ર-ભારને વહન કરીશ. હું પશુ હવે સાધ્વીજી પાસે દીક્ષા અંગીકાર કરીશ. ' આ પ્રમાણે શીખામણ અપાયેલા તે ઉત્સાહમાં આવી એટલવા લાગ્યા કે, અરે શ્રાવિકા ! તેં મને સુંદર માગના ઉપદેશ આપ્યા. હું ઘણા જ રાજી થયા છું'. નિશ્ચયથી નરકરૂપી અંધારા ફૂવામાં પડતા મને તે નચાવ્યા છે. ખરેખર મારા મહારાગને તેડાવનારી હાવાથી તું મારી સાચી ગિની છે, નરકાદિક નુકશાનથી બચાવનારી નિઃસ્વાથ-માતા છે, સીમા વગરના મનહર ધમ'ને અર્પણ કરનાર હોવાથી ગુરુણી છે; તા હવે હું અહિંથી જાઉં છુ. અને તે કહેલા ઉપદેશનું અનુસરણુ કરીશ.' એમ કહી અનુપમ જિનપ્રતિમાઓને વદન કરી સવભ્રમણથી ભય પામેલે ભવદેવ પેાતાના ગુરુ પાસે પહોંચ્યા. પેાતાના ત્રિવિધ જાપાની આલેાચના-પ્રતિક્રમણ-નિન્દન-પ્રાયશ્ચિત્ત કરી અતિતીવ્ર તપ વડે શરીર ગાળી નાખી પતિ-મરણની માાધના કરી સૌધમ દેવલાક પામ્યા. સૌધમ કલ્પમાં ઈન્દ્ર સખી ઋદ્ધિ કાંતિવાળા સામાનિક-દૈવ ચર્ચા અને યાવજ્જીવ દિવ્ય કામભાગેાનાં સુખા સેગવવા લાગ્યા. ' અવધિજ્ઞાની સાગરદત્તમુનિ— હવે તે માટાભાઇ ભવદત્ત સાધુના જીવ દેવલાકથી વ્યવી પુષ્કલાવતી નામની વિજયમાં પુંડરીક નગરીના સ્વામી વદત્ત ચક્રવર્તીની યશેાધા પ્રિયાની કુક્ષિરૂપી ક્રમળમાં હોંસની જેમ ઉત્પન્ન થયા. તે સમયે રાણીને સમુદ્રમાં સ્નાન કરવાને ડાહવા ઉત્પન્ન થયા. ચક્રવર્તીએ સમુદ્ર સરખી મહાસીતા નદીમાં માટી ઋદ્ધિપૂર્વક સ્નાન કરાવી તેને ડાહયે પૂણ ક. ચક્રવર્તીએ જાતે તેના સવાઁ ડાલા પૂર્ણ કર્યાં. સારા 1/ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy