SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્રદત્ત ચક્રીની કથા [ ૧૧૧ ) વરસાવી. જાહેર કર્યું કે, “અત્યારે બારમાં ચક્રવતી ઉત્પન્ન થયા છે.” ભરત ચકીની જેમ ભરતક્ષેત્રના છ ખંડોની સાધના કરી. તેમ જ કપિલધપુરની બહાર બાર વરસ ચક્રવતી પણાને અભિષેક-મહોત્સવ ઉજવાયો. પ્રશંસકો બોલવા લાગ્યા કે હે ચક્રીશ્વર! આપ કયાંય કલા વડે પણ કાલુષ્યને (કલંકને પામ્યા નથી, આકાશગમન લક્ષમીને આપે ધારણ કરી નથી, આપ નક્ષત્રના પતિપણાને પામ્યા નથી, દોષા (ત્રિ)ના આગમનમાં ઉદયને પામ્યા નથી, મંડલના ખંડનમાં નષ્ટ રુચિ થયા નથી, કમલની શોભાને દૂર કરી નથી, તેમ છતાં વિદિત જાણ્યું કે, આપ સમ્યફ કલાવાન છે. ” કેઈક સમયે દેવતાએ ગૂંથેલ હોય, તે મનોહર વિકસિત પુષ્પમાળાનો સુંદર દડો એક દાસીએ ચક્રવર્તીને આપે. તેને સુંઘતાં “મધુકરી સંગીતક” નામનું નાટક યાદ આવ્યું. વિચારણું કરતાં “આવું કાંઈક પહેલાં દેખેલું છે. પૂર્વભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું કે, “અમે બંને આગલા ભવમાં સૌધર્મમાં દેવતા હતા. આગલા ચાર ભવમાં યુગલ-ડલા રૂપે, દાસાદિકપણે થયા હતા. સંજીવન ઔષધિ સમાન તે ભાઈ અહીં કેવી રીતે મળશે? એ નિરંતર ગુરત ચક્રવતી જમતો નથી કે સુતે નથી. મંત્રીઓએ પૂછયું, ત્યારે પહેલા વૃત્તાન્ત રાજાએ જણાવ્યું. મંત્રીઓએ માંહોમાહે મંત્રણા કરીને કહ્યું કે, “હે દેવ ! દાસાદિક ભવે જાહેરમાં પ્રગટ કરવાપૂર્વક તમારી સમસ્યા દરેક સ્થળે વિસ્તારવી, તેમ કરતાં કદાચ તે પૂરાઈ જશે. દુર્ઘટ કાર્યને સરળતાથી કરાવનાર, એવા ઉભટ દેવના વ્યાપાર વડે કોઈ પ્રકારે આ ક્ષેત્રમાં તે ઉત્પન્ન થયા હશે, તે તેને પણ તમને થોગ થઈ જાય.” એટલે ચક્રવર્તીએ કહ્યું કે, આ ઉપાય ઈષ્ટ-સાધક નીવડશે.” પૂર્વભવ વિષયક આ કાર્ધમાં સંગ્રહિત કર્યું છે. આવ તારી મૃગૌ હૃલી, માતવમરી તથા ! પૂર્વભવમાં આપણે દાસે હતા, ત્યારપછી આપણે મૃગયુગલ, પછી હંસયુગલ, પછી ચાંડાલ, પછી તે હતા. ” તથા રાજાએ જાહેરાત કરાવી કે આ લેકના - બાકીના પાછળના સેળ અક્ષરો પૂર્ણ કરશે, તેને સોળ હજાર હાથી અને લાખ અશ્વો આપીશ. બાળકો, સ્ત્રીઓ, ખેડૂતો, વેપારી, ગોવાળ વગેરે સર્વ સમુદાય આ શ્લોકાર્ધ ભણતા હતા, પરંતુ તેને અનુરૂપ છેલા પદો કેઈ પૂરી શકતા ન હતા. આ બાજુ પુમિતાલ નગરીમાં ચિત્રને જીવ શેઠપુત્ર હતા, પૂર્વ ભવની જાતિનું સ્મરણ કરીને દીક્ષા અંગીકાર કરી, સ્વાર્થ ભણીને ગીતાર્થ થયા. દેવતાના ભવ વિષયક અવધિજ્ઞાનથી જાણ્યું કે, “મારો આગળનો સંબંધી દેવતા ભરતક્ષેત્રમાં ચક્રવર્તી થયે છે. તેને પ્રતિબદ્ધ કરવા તે ચક્રવર્તીના નગરમાં આવ્યા. ત્રઢ-બીજ-પ્રાણ--રહિત -ભૂમિમાં રહીને પરમાર્થ રવરૂપ યાન કરતા હતા, રંટ ચલાવનાર કેજી પુરુષ ઉપા - ઉપરી તે અ ક વારંવાર બોલતે હતા. પિતાના પહેલાના પાંચ જજો સાંભ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy