SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ [ 4 ] પ્રા. ઉપદેશમાલાના ગૂજરાવાદ લગાતાર લાલસા શકા અને વચિત્તવાળા કુમારે પેાતાનું ઉપરનું વર્ષ મડલાકારવાળુ કરીને હાથી સન્મુખ ફૂંકયુ'. હાથીએ પણ તે વજ્ર ગ્રહણ કરવા માટે પેાતાના શુંડા'ડ આકાશમાં 'ચા કર્યાં. રાાન્ધ થએલ હાથીએ તેને ફેકયું. એટલે દક્ષપથાથી છળીને પાતાનું ઉત્તરીય વસ્ર ગ્રહણ કરી લીધું. પછી શાંત કરીને તેને ક્રીડા કરાવવા લાગ્યા. શૂઢના મુખભાગને સ્પર્શ કરીને તેને વેગથી દોડાવતા, વળી તેની પાછળ ચાલતા, વળી ક્ષણુમાં કુમાર હાથીની આગળ દોડતા હતા. (૧૮૦) પછી કુંભારના ચક્ર માફક શમાવતા ભમાવતા આશ્રમના સ્થાન સુધી ખે‘ચી લાગ્યે. ત્યાં હાથીને થભાવીને તે પ્રદેશમાં ચરતા ભૃગલાના ટોળાંને કાગી ગીત. રામથી ગાવા લાગ્યા. તે સમયે સ્થિર રહી કાન સરવા કરી હાથી પણ સ ંગીત શ્રવણ કરવા લાગ્યા.. હાથીના તૂશળ ઉપર પગ લગાડીને, સમગ્ર ત્રાસ પમાડવાથી મુક્ત થએલ કુમારે તેના પીઠ-પ્રદેશમાં આસન સ્થિર કર્યું". કૌતુક પૂર્ણ થયા પછી ધીમે ધીમે નીચે ઉતરીને ચાલવા લાગૈા. ઉલટી દિશામાં ચાલવાથી પોતાને કઇ દિશામાં જવાનું છે, તે પણ ભૂલી ગયા. ત્યારપછી અવ્યસ્થિત ગતિથી આમ-તેમ પભ્રમણ કàા, તે પ્રદેશના પર્યંતના આંતામાંથી નીકળતી નદીના કિનારા પર રહેલા, જીણુ પડી ગએલ ઘરના ભિત્તિખંડ માત્રથી ઓળખાતુ એક નગર જોવામાં આવ્યું. તેને દેખીને ઉત્પન્ન થએલા કુતૂહલવાળા નિરીસઁય કરવા લાગ્યા. એટલામાં અતિગૂઢ વાંસનુ જૂથ જોવામાં આવ્યું. બાજુમાં મૂકેલું' એક ક્રીડા કરવાનુ ખડ્ગ રાખેલું હતું. કૌતુકથી તે ખડ્ગ ગ્રહણ કર્યુ. અને વાંસના જાળમાં તે છેઠવા માટે આદરથી ચલાવ્યું. એટલે વાંસનુ જૂથ નીચે પડયું અને તેના વચલા ભાગમાં તરત કપાએલુ પૂર્ણિમાના ચંદ્રમ`ડલ સરખું વદન-કમળ પણ પડયું. પાતાનું દુષ્ટચેષ્ટિત દેખીને કુમાર ચિંતવવા લાગ્યે કે, વગર અપરાધે કાઇક પુરુષને મેં... હણી નાખ્યા એ મે ઠીક ન કર્યુ. ' બીજી દિશા તરફ નજર કરતાં ઉંચે પગ હેય તેવુ મસ્તક ગન્તુ' વિદ્યા સિદ્ધ કરવા માટે ધૂમ્રપાન આરંભેલું હતુ, એવુ કખ ધ દેખ્યું. એટલે કુમારને વધારે અતિ ઉત્પન્ન થઈ. અરે રે! મે આની વિદ્યાસિદ્ધિમાં વિઘ્ન કર્યું, આની પ્રતિક્રિયા મારે કઇ કરવી ? આ પ્રમાણે કુરતા હૃદયવાળા કુમાર જ્યાં આગળ ચાલે છે, ત્યાં મગીચામાં ઊંચી બજા જેના ઉપર લહેશય છે, તેવા ઊંચા ઉજ્વલ મહેલ દેખ્યા. તેમાં આરૂઢ થતાં થતાં સાતમાં માળ પર ગયા, ત્યાં લાવણ્યના સમુદ્ર હોય તેવી, કમલપત્ર સરખા નેત્રવાળી એક કન્યાને દેખી, દિવસના તારા સરખા તેના દાંત અને નખ તેમ જ અમાવાસ્યા (પૂર્ણીમા)ના ચન્દ્રથી તેનુ મુખ બનાવેલું' હોય તેમ હું માનુ છું, જે કારણથી તેના વગર પણ તે સર્વ દેખાય છે. કન્યાએ કુમારને પડ્યું દેખ્યા, ઉભી થઇ, આસન આપ્યું, પછી પૂછ્યું કે, - કે સુંદરી! તું ક્રાણુ છે ? અને અહિં કેમ રહેલી છે ! ભય અને રૂધાતા સ્ત્રરથી તે "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy