SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलासे द्वितीय उल्लासः । हर्षो दृष्टे धृतिः पार्श्वे, स्थिते वासनदापनम् ॥ स्निग्धोक्तिरुक्तकारित्वं, प्रसन्नप्रभुलक्षणम् ॥ १०२॥ અર્થ–સેવકને જોતાંજ હર્ષ પામે, પાસે રાખે, ઉભો હોય તો આસન દેવરવે, નેહયુક્ત વચન બોલે, કહેલું કામ કરે, એ પ્રસન્ન રવામીનાં લક્ષણ જાણવાં. (૧૨) आपापेक्षानालापो, मानहानिरदर्शनम् ॥ दोषोक्तिरप्रदानं च, विरक्तप्रभुलक्षणम् ॥ १०३॥ અર્થ આપત્કાળ આવે ઉપેક્ષા કરે, બોલે નહીં, માનહાનિ કરે, મુખ ન દેખાડે, દેાષ બોલ્યા કરે, તથા કંઈ આપે નહીં, એ અપ્રસન્ન (પા) થએલા સ્વામીનાં લક્ષણ જાણવાં. (૧૦૩) दोषेणैकेन न त्याज्यः,सेवकः सुगुणोऽधिपैः ॥ धूमदोषभयादह्निः, किमु केनाप्यपास्यते ॥ १०४॥ અર્થ –સ્વામીએ માત્ર એક જ દોષથી ગુણવંત સેવકનો ત્યાગ ન કો. કારણ, ધુમાડાના દોષથી અગ્નિનો કેણુ ત્યાગ કરે ? (૧૦૪) बलादविचलः श्लाघ्यो, धनात्पुरुषसंग्रहः ॥ असदप्ययंते वित्तं, पुरुषैर्व्यवसायिभिः ॥१०५॥ અર્થ–સેવક પ્રમુખનું બળ ઘણું હોવાથી જે કઈથી ચલાયમાન થઈ શકે નહીં એવો મનુષ્ય વખાણવા લાયક છે. બલવાન પુરૂષને સંગ્રહ ધનથી કરાય છે, અને તે ધન પહેલાં ન હોય તેઓ વ્યવસાયી પુરૂષજ વ્યવસાયથી ઉપાર્જન કરી શકે છે. તાત્પર્ય, વ્યવસાય કરવાથી ધન મળે છે, ધનથી સારા માણસ પાસે રખાય છે, અને સારા માણસનું બળ હોય તો તેને કોઇ ચલાવી શકો નથી, અને એવોજ પુરુષ જગત્માં સ્તુતિપાત્ર છે. (૧૦) अनल्पैः किमहो जल्पैर्व्यवसायः श्रियो मुखम् ॥ अा श्रीः सा च या वृद्धये, दानभोगकरी च या ॥१०६॥ અર્થ -–ઘણું શું કહિ ? વ્યવસાય (ઉદ્યમ) તે લક્ષ્મીનું આવવાનું દ્વાર "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy