SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, દ્વિતીય ઉચ્છ્વાસ. y श्रोतव्या सावधानेन स्वामिवागनुजीविना ॥ भाषितः स्वामिना जल्पे-न चैकवचनादिभिः ॥ ९६ ॥ અર્થઃસેવક સ્વામીની વાણી સાવધાન થઇ સાંભળવી, અને પાછે જવાબ દેતાં સ્વામીને તુકાર વચનથી ન બેાલાવવાં. ( ૮૬ ) ન " आज्ञालाभादयः सर्वे यस्मिल्लाँकोत्तरा गुणाः ॥ स्वामिनं नावजानीयात्सेवकस्तं कदाचन ॥ ९७ ॥ અર્થ:। સ્વામીમાં ઉચિત આજ્ઞા તથા લાભ પ્રમુખ સર્વે લેાકેાત્તર ગુછુ વસતાં હાય, તે સ્વામીની સેવકે કદીપણ અવજ્ઞા ન કરવી. (૯૭) एकान्ते मधुरैर्वाक्यैः सान्त्वयन्नहितात्प्रभुम् ॥ વાયેગ્ન્યથા દિ ક્યારેય સ્વયમુપેક્ષિતઃ || ૬૮ || અર્થઃ--સેવકે સ્વામીને એકાંતે લઇ જઇ મીઠા વચને શાંત પાડી ખાટું કામ કરતાં અટકાવવા. એમ ન કરે તેા સ્વામીની ઉપેક્ષા કરચાના દોષ સેવકને માથે આવે છે. ( ૧૮ ) मौनं कुर्याद्यदा स्वामी, युक्तमप्यवमन्यते ॥ ૫૯ प्रभोर न कुर्याच्च, वैरिणां गुणकीर्तनम् ॥ ९९ ॥ અર્થ:જયારે સ્વામી યેાગ્ય વાતને પણ ધિક્કારે, ત્યારે સેવક મૌન કરી બેસવું. તથા તેની આગળ તેના વૈરીના ગુણ ગાવાં નહીં. (૯) प्रभोः प्रसादे प्राज्येऽपि, प्रकृतीर्नैव कोपयेत् ॥ व्यापारितश्च कार्येषु, याचेताध्यक्षपौरुषम् ॥ १०० ॥ અર્થઃ—સેવકે સ્વામીની પેાતાની ઉપર ઘણી કૃપા હોય તે પણ પ્રકૃતિને ( રાજ્યનાં સાત અંગને ) કાપાવવી નહીં. તથા કાઇ કાર્ય કરવા વામીએ પ્રેરણા કરી હેાય તેા પેાતાના ઉપરીનું બ માગવું. (૧૦૦) कोपप्रसादजैश्चिद्वै-रुक्तिभिः संज्ञयाथवा ॥ अनुरक्तं विरक्तं वा, जानीयाच्च प्रभोर्मनः ॥ १०१ ॥ અર્થ:—સેવકે કાપના તથા પ્રસાદના ચિન્હ ઉપરથી, વાણીથી અથવા બીજી કાઇ સંજ્ઞાથી સ્વામીનું મન પ્રસન્ન કે અપ્રસન્ન છે તે જાણવું. (૧૦૧) = "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy