SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસ, દ્વિતીય ઉલ્લાસ. ૬૧ છે. માટે જે લક્ષ્મીથી દ્રવ્યની વૃદ્ધિ, દાન અને ભાગ એ ત્રણ વાનાં થાય છે, તે લક્ષ્મીનું ( વ્યવસાયથી ) અવશ્ય ઉપાર્જન કરવું. ( ૧૦૬ ) व्यवसाये निधौ धर्म - भोगयोः पोष्यपोषणे ॥ चतुरश्वतुरो भागा-नायस्यैवं नियोजयेत् ॥ १०७ ॥ અર્થ:—— ——વ્યવસાય કરતાં જે લાભ થાય તેના ચતુર પુરૂષે ચાર ભાગ કરવા. તેમાં એક ભાગ ભંડારમાં, બીજો ધર્મમાં, ત્રીજો ભેગમાં અને ચેાથેા કુટુંબના પેાણમાં લગાડે. ( ૧૦૭ ) न लालयति यो लक्ष्मीं, शास्त्रीयविधिनामुना ॥ સર્વથય સ નિઃશેષ-પુરુષાર્થદુષ્કૃતઃ ॥ ૨૦૮ ॥ અચ્!—જે મનુષ્ય શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે લક્ષ્મીને લડાવતા નથી, તે પુરૂષ ચારે પુરૂષાર્યની બહાર જાણવા. (૧૦૮) सा च संजायते लक्ष्मी - रक्षीणा व्यवसायतः ॥ प्रावृषेण्यपयोवाहा-दिव काननकाम्यता ॥ १०९ ॥ અર્થઃ—જેમ વર્ષાકાળના મેધથી વનની શાભા અખૂટ વધેછે. તેમ વ્યવસાય (ઉધમ) કરવાથી લક્ષ્મી અખૂટ વધે છે. (૧૦૯) व्यवसायोऽप्यसौ पुण्य- नैपुण्यसचिवो भवेत् ॥ મુજઃ સર્વવા પુમાં, વારિસેવિ કુમઃ ॥ ૬ ॥ અર્થ:--જેમ પાણી સીંચવાથી વૃક્ષ સફલ થાયછે, તેમ પૂર્વભવના પુણ્યતું અને મનુષ્યની નિપુણતાનું સાહાય્ય મળવાથી વ્યવસાય સલ થાયછે. ( ૧૧૦ ) पुण्यमेव मुहुः केऽपि, प्रमाणीकुर्वतेऽलसाः ॥ निरीक्ष्य तद्वतां द्वारि, ताम्यतो व्यवसायिनः ॥ १११ ॥ અર્થ:-કેટલાએક આળસુ લેકા પુણ્યવૃત્તને ઘરે રખડતા વ્યાપારીઓને જોઇને હમેશાં પુણ્યપરજ આધાર રાખેછે. ( ૧૧૧) "Aho Shrutgyanam"
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy