SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलासेऽष्टम उल्लासः। . ૨૫ ૧૪ દુઃખ, ૧૫ ઇચ્છા, ૧૬ ષ, ૧૭ પ્રયત્ન ૧૮ ધર્મ, ૧૮ અધર્મ ૨૦ રકાર, ર૧ ગુરૂત્વ ૨૨ દ્રવત્વ ૨૩ સ્નેહ અને ૨૪ શબ્દ એ ચોવીશ ગુણ શેષિક મતે) છે. (૨૯૪) (૨૯૫) अथ कर्माणि वक्ष्यामः, प्रत्येकमभिधानतः॥ २९६ ॥ उत्क्षेपणापक्षेपणा--कुञ्चनं च प्रसारणम् ॥ गमनानीति कर्माणि, पञ्चोक्तानि तदागमे ॥ २९७ ॥ અર્થ -----હવે પ્રત્યેકનું નામ દઈને કર્મના ભેદ કહીશું. ૧ ઉલ્લેષણ (ઉપર કવું), ૨ અપક્ષેપણ (નીચે ફેંકવું), ૩ આકુંચન ખેંચી લેવું), ૪ પ્રસારણ { પહોળું કરવું) અને ગમન (જવું) એવાં પાંચ પ્રકારનાં કર્મ વિશેષિક મતે છે. ર૬) (૨૭) सामान्यं भवति देधा, परं चैवापरं तथा ॥ परमाणुषु वर्तन्ते, विशेषा नित्यवृत्तयः ॥ २९८ ॥ અર્થ ––પર તથા અપર એ બે પ્રકાર સામાન્યના છે. નિત્ય દ્રવ્ય ઉપર - નારા વિશેષ પરમાણુને વિષે રહે છે. (૨૯૮) भवेदयुतसिद्धाना-माधाराधेयवर्तिनाम् ॥ संबन्धः समवायाख्य, इह प्रत्ययहेतुकः ॥२९९ ॥ અર્થ-અવયવ અને અવયવી, ગુણ અને ગુણી ઇત્યાદિક અયુતસિદ્ધ સ્તુને માંહોમાંહે રહેલો જે અધારાધેય ભાવરૂપ સંબંધ, તે વૈશેષિક મતે સમપણ કહેવાય છે. સમવાયથી સમેત વસ્તુનું જ્ઞાન થાય છે. (૨૯૯) विषयन्द्रियबुद्धीनां, वपुषः सुखदुःखयोः ॥ अभावादात्मसंस्थानं, मुक्तिनैयायिकैर्मता ॥ ३००॥ અથ–શબ્દ, સ્પર્શ વિગેરે વિષય, ઇંદ્રિય, બુદ્ધિ, શરીર, સુખ અને દુઃખ પિટલી વસ્તુને અત્યંત અભાવ થયા પછી જે એક આત્માનું રહેવું તેને નિયાવિક (ન્યાયમતના) લેકો મુક્તિ કહે છે. (૩૦૦) चतुर्विशतिवैशेषि-कगुणान्तर्गुणा नव ॥ बुद्ध्यादबस्तदुच्छेदो, मुक्तिर्वैशेषिकी तु सा ॥ ३०१॥ અર્થ-વીશ ગુણેમાંના ૧ બુદ્ધિ, ૨ સુખ, ૩ દુખ, ૪ ઇચ્છા, ૫ દુષ, "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy