SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) મુક્તિ ગયા મહાવી૨. તી૦ જેસલમેર જુહારીએ, દુઃખ વારીયે રે; અરિહંત બિબ અનેક. તા. ૪ વિકાનેરજ વંદી, ચિર નંદીએ રે; અરિહંત દેહરાં આઠે. તીવ્ર રિસરે શંખેશ્વર, પંચાસરા રે; ફોધી થંભણપાસ. તી. ૫ અંતરિક અજાવ, અમીઝરે રે; જીરાવલે જગનાથ. તી૦ ઐકય દીપક દેહરે, જાત્રા કરે રે; રાણપુર રિસહસ. તીવ્ર ૬ શ્રી નાડૂલાઈ જાદવે, શાડિ સ્તવે રે; શ્રી વરકાણે પાસ. તી નંદીશ્વરનાં દેહરા, બાવન ભલાં રે; રૂચક કુંડલે ચાર ચાર. તી. ૭ શાશ્વતી અશાશ્વતી, પ્રતિમા છતી રે; સ્વર્ગ મૃત્યુ પાતાલ. તીવ્ર તીર્થ જાત્રા ફલ તિહાં, હેજે મુજ ઈહાં રે સમયસુંદર કહે એમ. તા. ૮ - પદ ૨૩૩ મું, પર્યુષણ સ્તવન, આંખડીયે અમે આજ રાત્રે દીઠરે-એ-રાહુ તાલ–તીતાલ––ચાલ–લાવણી. સુણજે સાજન સંત, પજુસણ આવ્યાં રે, તમે પુન્ય કરે પુણ્યવંત, ભાવિક મન ભાવ્યા છે. ટેક. વીર જિનેશ્વર અતિ અલવેસર, વાલા મારા, પરમેશ્વર એમ બોલે રે; પર્વ માંહે પજુસણું મેટા, અવર ન આવે તોલે રે. પજુ-તમે–ભવિકટ ૧ ઐ પગ માંહે જિમ કેસરી માટે, વાલા મારા, ખગમાં ગરૂડ તે કહીએ રે; "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy