SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૩ ) કેંસર ચંદન અગર કપૂર ધુપ, કરી પૂજા વધારાની વાન રે; આંગી રચા પંચ પુષ્પા વરણી, કરણી કરાની શુભ ધ્યાન રે; નથુ કલ્યાણ કવિ દ્વીપના શ્રાવક કહે,મૂકી મન ગાવાની સાન રે. ૫૪ ૨૩૫ મું,ગિરિ સ્તવન. રાગ-કાલીંગડા-મેહે પીયા મીલન જાને દો એરનવા એ-રાહુ-તાલ-દાદરા. ભવિયાં શ્રી ગિરિકે ગુન ગાઓ રે, ગિરિ ગુનગાએ બહુ સુખ પાએ,શિવરમી ધર લાઆ રે-ટે. ઘર આંગન જો સુર તરૂ પૂલિયા, કાયકું મન ભટકાએ રે. ૧ સરસ સુરભિ દ્યુત જો હાય ઘરમેં, તેા કર્યુ લૂખા ખાએ રે. ૨ ચિંતામણિ તજિ કાચ ગ્રહા ક્યું,પ્રવચન દિલમેં ધ્યાએ રે.૩ મયા કહેત એ ગિરિ સુખદાઇ, ભાઈચંદ દિલ ભાએ રે. લ.૪ ૫૪ ૨૩૬ મુ, તીર્થમાલા સ્તવન, તાલ-લાવણી. i, શેત્રુંજે ઋષભ સમેસયા, ભલા ગુણ ભર્યા રે; સિદ્ધા સાધુ અનંત, તીથે તે નમું રે; તિન કલ્યાણક તિહાં થયાં, મુક્તે ગયા નેમીસર ગિરનાર. તી ૧ અષ્ટાપદ એક દેહરા, ગિરિ સેહુર રે; ભરતે ભરાવ્યાં ખિમ. તી આબુ ચૈસુખ અતિ ભલે, ત્રિભુવન તિલેા રે; વિમલ વસે વસ્તુપાલ. તી ૨ સમેતશિખર સેાહામણેા, રળીયામણા રે; સિદ્ધા તીર્થંકર વીશ. તી નયરી ચંપા નિરખીચે, હૈયે હરખીચે ૨; સિદ્ધા શ્રી વાસુપૂજ્ય. તી ર પૂર્વ દિશે. પાવાપુરી, રિદ્ધે ભરી રે; "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy