SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૫ > નદી માંહે જિમ ગંગા માટી, નગમાં મેરૂ લહીયે રે. ભૂપતિમાં ભરતેસર ભાગ્યે, વાલા મારા, દેવ માંડે સુરેંદ્ર રે; સકલ તીરથ માંહે શેત્રુંજો દાખ્યા, ગ્રહ ગણુમાં જેમ ચંદ્ર રે. દશરા દીવાલી ને વળી હાળી, વાલા મારા, અખાત્રીજ દીવાસે રે; બળેવ પ્રમુખ બહુલા છે ખીજા, પણ એ મુક્તિને વાસે રે. તે માટે અમાર પલાવે, પ-તમે-ભકિ૦ ૨ પ–તમે–ભવિક૦ ૩ "Aho Shrutgyanam" પન્નુ~તમે–વિક૦ ૪ વાલા મારા, અઠ્ઠાઈ મહાત્સવ કીજે રે; અઠ્ઠમ તપ અધિકાઇયે કરીને, નર્ભવ લાહા લીજે રે. પન્તુ-તમે–વિક૦ ૫ ઢાલ દદામા ભેરી નફેરી, વાલા મારા, કલ્પ સુત્રને જગાવે રે; ઝાંઝરના ઝમકાર કરીને, ગેરીની ટાળી મળી આવે રે. સેાના રૂપાને ઝુલડે વધાવે, વાલા મારા, કલ્પસુત્રને પુજો રે; નવ વખાણુ વિધિએ સાંભલતાં, પાપમેવાસી ધ્રૂજો રે. એ અઠ્ઠાઇને મહાત્સવ કરતાં, વાલા મારા, મહુ જન જગ ઉધ્ધરચા વિધ વિનીતવર સેવક એહુથી, નવ નિધિ રિદ્ધિ સિદ્ધિ વરચારે. પજી તમે–ભવિક૦ ૬ પતમે–ાવિક॰ છ ૨૬ પત્તુતમે-વિક૦ ૮
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy