________________
( ૧૫૦ ) પદ ૧૬૪ મું, નેમ જિન સ્તવન. ૯
રાગ-વસંત-તાલ-દીપચંદી. ખાલમ બનમેં યે રી, અખિ મેરે આલમ બનમેં ગયે રી—–મા-ટેક. મેરી પુકારકું કુણુ અણુત , કંથ હાથ ન રહ્ય રી; નેહ નીમાંહે ડૂબ રહી હું, પૂર બિહારકા વહેરી. આ૦ ૧ જે દુઃખ ભારી સંસાર જાગતો, સો દુઃખ આજ સહ્ય રી; જગત જાલ જિનદાસ ન છેડી, જિન ગુણ મુખ ન કહ્ય રી. ૨
પદ ૧૬૫ મું, નેમ જિન સ્તવન. ૧૦
ગઝલ. રાજુલ કહે નાથ ગએ, સાથ પરહરી, નહીં અર્જ મેરી ગર્જ, કછુ દીલમેં ધરી. રાજુલ૦ ૧ તેરે દર્શકી મેં તસ, દેખું મેહેલ પર ચઢી; દેખી નાથ સાથ જન, મેરી અખીચે ઠરી. રાજુલ૦ ૨ આયે તેરનસે ફીરાજે, રથ શામને પૂરી; કિની પશુવન હેર કેર, અમેં કયા કરી. રાજુલ૦ ૩ આઠ વકી જાણી પ્રીત, શીત દીલમે ન જરી; આએ નવમે ભવ જેગ, ગ ગએ બીસરી. રાજુ ૦ ૪ છેડી રાજુલસી નાર, તેની શિવવધૂ વરી; કહે સત પ્રભુદાસ ચિત્ત, ચર્ણસે ધરી. રાજુલ૦ ૫
પદ ૧૬૬ મું, પાર્શ્વ જિન-સુરત મંડન સ્તવન. ૧ રાગ-ખમાચ-ખની ધુનસે માય-એ-રાહુન્તાલ-ચેતાલ
ધ્રુપદ
સુરત મંડન પાસ, દેખત અતિ ઉલ્લાસ; સુજય સુવાસ જાસ જગતમેં જે તહે. સુરત મેહન રૂપ, સુર નર નેમ ભૂપ; અકલ સરૂપ સામી અધિક ઉઘાત છે.
સુo ટેક.
સુ૦ ૧
"Aho Shrutgyanam