SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૧ } ભ્રમત ક્ષમત ભવ, પાયે પ્રભુ અભિનવ; સુર તરૂ સુખ સબ દૈયન પ્રવીન હૈ. તેરા કરૂં ગુન જ્ઞાન, સાઉ દીન સુવિહાન; તિહારે ચરન મેરા, દિલ લય લીન હે. મુગટ કુંડલ માલ, રતન તિલક ભાલ; સુગુન રસાલ લાલ, પૂજા મની હેમકી. કેસર કપુર ફૂલ, ધૂપ ધરૂ બહુ મૂલ બિનયકું દિજે ટુ, નિજર જ્યું પ્રેમકી. સુ સુ॰ ૩ સુ॰ ૪ સુ પ . પદ ૧૬૭ મું, પાર્શ્વ જિન સ્તવન. ૨ રાગેણુ-ભૈરવી તેારા સચ નાહી કહેનારે-એ-રાહુ તાલ~તીતાલ માહે રિસણુ દેના રે, નેરે પાસ ગુણુ વાસ; દરસ દેખાએ મેરા મનકા લેભાએ. માહે ટેક. સુરત સાહે ભિવજન મન માહે, સંગ સઉ પુજન સારે; સારી સારી સારી પારસકી આંગી સારી; મે ૧ મેરે દીલકું પીયારી તારી મુરતી સારી. શ્રીવર શિવ સુખ અમકું દીજે, અરજી લેના સઉ સંઘ તાર તાર તાર માહે પ્રભુ અમ તાર, જૈન પ્રભાવક મંડળી મેરે મન માની. મે ૨ ૫૬ ૧૬૮ મ, પાર્શ્વ જિન સ્તવનો ૩ ગુલે ગુલજારના જોરા નાઈ-એ-રાહુ-તાલ-લાવી. મેરે દિલદાર પાસ સુખ દાઈ, મેં પત્ર લિખું મન લાઈ. ટેક. સ્વસ્તિ શ્રી પાર્શ્વ જિન પ્રણમુ, સરસતિ ઘે ખરદાન; નિજ ગુરૂ સીસ નમાકે ગાવું, ધરૂં તુમારે ધ્યાન, મેહેર કર કીજે સહાઈ. સે૦ ૧ શ્રી ખંભાયત શુભ સ્થાને, શ્રી થંભળુ પ્રભુ પાસ; એપમા તુમ સમ કાઈ નહીં હૈ, શિવપુર લિયે હૈ આભાસ, શિવ કેાડ અધિકાઈ મે ૨ "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy