SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ < ૧૪૯ ) પદ્મ ૧૬૧ મુ, તેમ જિન તવન. ૬ રાગ—સારઠ—તાલ-તીતાલ, નિપટહી કઠિન કહેાર, હેરી શિવાદેવી કે નદન-નિ ટેક. પય છૂડાય ગયે ગિરનારે, મેરી ન દેખે એર-હેરી-નિ૦૧ છપ્પન કેાડિ યાદવ હરિ હુલધર, ઠાઢે કરત નિહાર; તિનકે કહ્યા કછૂ નહીં માન્ય, ઐસે નેમિ નિઠાર-હે-નિર મેં પણ અહેાત મનાય રહી તુમ, જિન ઘનહર ગિર મેર; વિજય કીતિ કહે ધન્ય ધન્ય રાજુલ, ધ્યાન ધર્યા ધનūાર. હે૦ ૩ પદ્મ ૧૬૨ મુ, તેમ જિન તવન. ૭ રાગ-જંગલેા-ઝીંઝાટી. અમસે છળ મળ ટેક. એ રાહુ-તાલ—તીતાલ. હેમકું તેમજી છાંડ ચલે ગિરનારી જા રહેર્~~~ શિવ રમણી સિદ્ધાંતકી નારી, તાસ લાગે પ્યારી રે; નવ ભવ કેરી પ્રીતજ છાંડી, સહસાવન જા રહેશે. હુ॰ ૧ સહુસાવન જઈ સંજમ લીનેા, જ્ઞાન હૃદય કર્ ભીના ઋષભદાસ કહે સુના મેરે શ્રાવક, જયાં લગ શરણ રહેરે. હુર રે; કર તૈયા પદ ૧૬૩ યુ, તેમ જિન સ્તવન. ૮ કર અયાં તું હમસે—એરાહુ-તાલ-દાદા. સંસાર છે અસાર સાર નહીં કંઈ, વિચારનારના વિચાર જરી; સી વિલાસ આશ પાસ ત્યજ ફરી ફરી, જરી જરી ડરી ડરી પ્રભુજી ભજે વિચારી હવે. ધર્મ માર્ગ લાગ વર્ષ જેવી છે ઘડી, પૂરી ઘરી ન આવે ગઇ દિગાંતરી; દુષ્ટ કષ્ટ નમ્ર સ્પષ્ટ ધર્મ છે ખરી, માંગરોલ જૈન ગાંન પ્રભુજી ભજે સુખદ સૈા મલે. "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy