SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૪ ) અચિરાદે માતાકે નદન, જાસ પિતા અશ્વસેના. આ-૩ અક્ષય જ્ઞાન શ્રી શાંતિ જિનેશ્વર, વદત હે ચિત્તચેના. આ-૪ પદ ૧૫૧ મું, કુંથુનાથ જિન સ્તવન. ચલે સખી મીલ દેખનકું--હુમરી-તાલ---તીતાલ. • રાગ-ગુર્જરી-અબર દેહે મેરારી, હમારે–એ દેશી. કુંથુંજિન મનડું કિમહી ન બાજે છે. કું. જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાંજે હે.૧ રજની વાસર વસતી ઉઝડ, ગયણ પાયાલે જાય; સાપ ખાયને મુખડું થયું, એહ ઉખાણે ન્યાય હા. કું-૨ મુગતિ તણા અભિલાષી તપીયા, જ્ઞાનને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિતે, નાંખે અવલે પાસે છે. કું-૩ આગમ આગમ ધરને હાથે, નાવે કિશુવિધ આકં; કિહાં કણે જે હઠ કરી હટકું, તો વ્યાલ તણી પરે વાકું હે. કું– જે ઠગ કહું તો ઠગ ન દેખું, સાહુકાર પણ નહીએ સર્વ માંહેને સહુથી અલગું,, એ અચરજ મનમાંહી હે જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે હે કાલે સુરનર પંડિતજન સમજાવે, સમજે ન માહારે સાલે મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને કેલે. બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝીલે છે મન સાધ્યું તેણે સઘઉં સાધ્યું, એહ વાત નહિ એમ કહે સાચું તે નવિ માનું, એ કહિ વાત છે માહોટી છે મનડું દુરારાધ્ય તે વશ આયુ, તે આગમથી અતિ આનંદઘન પ્રભુ મારું આણો, તે સાચું. કરી જાણે છે પદ ૧૫ર મુ, અરનાથ જિન સ્તવન. તાલ–દાદા. ચિંતામણી પાસ પ્રભુ અર્થ છે સુને તે સહે એ—રાહુ-તાલ–દાદર. અરજિન દેવ વિના આરકું માનું તો નહીં; તુમ વિના નાથ દુજે દેવ મેં ચાહું તે નહીં. અર-૧ અર-૧ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy