SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અર-૨ અર-૩ ( ૧૫ ) કામ કોધ મદ મોહ દ્રોહ કરી, ભરીચેલ હરીહર દેવને માનું તે નહીં. મન વંછિત ચિંતામણી પામીને, કાચ શકલ મેતો હાથમાં ઝાલું તો નહીં. ગલે મતીયનકી માલા મેં પેરીને, એર માલ કઠકી હૃદયમે ધારૂં તો નહીં. ખીર સમુદ્રની લહેર હું છેડીને, છીલર જલની મેં ચાહના કરૂ તો નહીં, શાંત સ્વરૂપ પ્રભુ મુરતી દેખીને, તન મન થીર કરી આત્મા ઠારૂં તો સહી વીર વિજય કહે અર જિન દેવ વિના, ઔર દેવનકી મેં વાર્તા માનું તો નહીં. અ૨-૪ અર–પ અર-૬ અ૨-૭ પદ ૧૫૩ મું, મલ્લી જિન ભેઈણિીજી સ્તવન. ગોપીચંદ લડકા બાદલ બરસે કંચન મહેલમે–એ–રાહ તાલ-તીલાલ જિન રાજા તાજા મલ્લિ બિરાજે યણી ગામમે. ટેક. દેશ દેશકે જાત્રુ આવે પૂજા સરસ રચાવે, મલ્લેિ જિનેશ્વર નામ સિમર કે, મન વંછીત ફલ પાવેજી.જિ. ૧ ચાતુર વરણકે નરનારી મીલ, મંગલ ગીત કરાવે, જય જયકાર પંચ ધ્વની વાજે, શિરપર છત્ર ફિરાવેજી. જિ. ૨ હિંસક જન હિંસા તજી પૂજે, ચરણે શિશ નમાવે; તું બ્રહ્મા તું હરિ શિવશંકર, અવ૨ દેવ નહીં ભાવેજી. જિ. ૩ કરુણરસ ભર નયન કરે, અમૃત રસ વરસાવે; વદનચંદ ચકર જયું નિરખી, તન મન અતિ ઉલસાવેજી. જિ. ૪ આતમરાજ ત્રિભુવન તાજા, ચિદાનંદ મન ભાવે; મલ્લિ જિનેશ્વર મનહર સ્વામી, તેરા દરસ સુહાવેજી. જિ. ૫ ૧ ૩ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy