SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૩ ) પદ ૧૪૮ મું, શાંતિ જિન સ્તવન. ૩ રાગ-ભૈરવી-તાલ-તીતાલ–તથા-પંજાબી. અગન કલપ ફત્યેારી હમારે માઈ અગન કલપ ફલૅરી–ટે. રીદ્ધ વૃદ્ધિ સુખ સંપતિ દાયક, શ્રી શાંતિનાથ મિલ્યારી. હ૦ ૧ ચેવા ચંદન મૃગ મદ ભેલી, માંહે બરાસ ભિલ્યારી; પૂજીત શ્રી શાંતિનાથકી પ્રતિમા, અલગ ઉગ ટલ્યરી. હ૦ ૨ શરણે રાખ્યો કૃપા કરી સાહિબ, યું પારેવે પલ્યારી; સમય સુંદર કહે તુમારી કૃપાલૈં,શિવ સુંદરી શું મિલ્યરી. હ૦૩ પદ ૧૪૯ મું, શાંતિ જિન સ્તવન. ૪ રાગ સારંગ –ભેખરે ઉતારે રાજા ભરથરી–એ–રાહુ તાલ-દીપચંદી શાંતિ જિનેશ્વર સાહેબ જીવ જીવન આધાર; જન્મ સમય શાંતિ કરી, શાંતિ કર મુજ સારજી. શાં-૧ શાંતિ મરણ શાંતિ કરે. ટેક. નામ સ્મરણ શાંતિ કરે, શાંતિ સમતાને જાપજી; ચરિત્ર સ્મરણ શાંતિ કરે, શાંતિ સ્મરણ જાય તાપજી. શાં-૨ શાંત કષાય પ્રભુજી તુમે, કીજે શાંતિ કષાયજી; પારેવાપર જેમ કરી, કરૂણા દ્રષ્ટિ પસાયજી. શાં-૩ વારંવાર પ્રભુ શું કહું, તુમ સેવા ફલ દાયજી; શાંતિ નજર મુજપ૨ થસે, ભવ કેટી દુઃખ જાયજી. શાં-૪ શાંત સ્વભાવ સ્વરૂપ છે, શાંતિ ગુણનાં નિધાન; ભવદુઃખ શાંતિ દીજિયે, અક્ષય જ્ઞાન પ્રધાનજી. શાં-૫ પદ ૧૫૦ મું, શાંતિ જિન સ્તવન. ૫ રાગ-કલા-તાલ–ખ્યાલ. આએ તેરે દરશન દરશન દેના, દર્શન દેના પ્રભુ વંદન લેના. ટેકશાંત છબી શ્રી શાંતિલજ નદકી, જન્મ સમય શાંતિ કીના આ-૧ ઈસી કારણ એ શાંતિજિ નંદવર, શાંતિ શાંતિ મુખ કેના. આ૨ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy