SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૨ ) તું પરમ અકામી, સુખ વિશ્રામી, મંડપમાં નહિં, તુઝ ખામી. ૨ પ્રભુ જગદાધારા, દુઃખ હરનારા, સુખ કરનારા, જન વ્યારા; ગુણ સહુએ સારા, સઘળા તારા, ત્યાગ નઠારા, ગુણ મારા; જસતુમમતારા, લાગુંસારા, લક્ષમીવિજયનસ, કરનારા. ૩ પદ ૧૪૬ મુ, શાંતિ જિન રતવન, ૧ લાવણી-આઈ શ્રાવણ માસ સખીરી પવન બાજતા સનનનન-એ-રાહ-તાલ-લાવણ-ત્રીતાલ તથા બીરજેરી ના મીલી સખીરી-એ–રાહમાં શાંતિનાથ મહારાજકું પ્રાણી, હદય કમલ ૨ખનાં ચાહિયે, એતરણ તારણ હે વચન રસ, જિનજીકા ચખનાં ચાહિએ. ટેક. ૧ અન્ય દેવ કામી ક્રોધીકું, ત્યાગ કે દુર રખના ચાહિયે; કરૂણા શાંત વદન હે જિસકે, આપ જરૂર દેખનાં ચાહિએ. શાં૦ ૨ પાંચમાં ચકી સાલમાં સ્વામી, દેખે હર્ષ તેના ચાહિયે, એ ખટખંડ ઠંડી અને મહા, ગીનિરખલેના ચાહિએ. શ૦ ૩ પાટણ શેહેર ફેફલીયા વાડે, નાથ લખ લેના ચાહિએ; એ પરમ પ્રભુહે ઈસીકા, નામકું લે ૨ખના ચાહિયે. શાં. ૪ શુભ ભાવ સમતાસે જિનકા, રૂપ હદય લિખના ચાહિયે; હંસા તેરેકું એસે જિન જીકા, ગુણ શિખના ચાહિએ. શાં૦ ૫ ૫૬ ૧૪૭ મું, શાંતિ જિન સ્તવન. ૨ રાગ-ખમાચ તથા ભૈરવી-તાલ-પંજાબી. શાંતિ મિલનકી આશ હજીયામાનુ-શાંતિ– શશાંતિ હે મેરા વારી મેં શાંતિકા, જયુંરે ફૂલન બિચ ખાસ હા. જીયા૦ ૧ નિશિદિન પ્રભુજીકે ધ્યાન ધરત હું, જબ લગ ઘટમેં સાસ હો. જીયા૦ ૨ શાંતિ જિમુંદજીકે ચરનકી સેવા, ગાવે ગુલાબચંદ દાસ હે. જીયા ૦ ૩ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy