SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ) ૫૬ ૧૪૩ મ્, અનંત જિન સ્તવન. કેરએ-રખે નાચતા પ્રભુજી આગે લાજ ન આણે એ-રાહુ-તાલ~તીતાલ. ચિત્ત લાગે અનંત જિન ચરનનસે', ચરનનર્સે જિન ચરનનર્સે—ચિ-ટેક. ૧ અનંત નાજિકા રિશન કરકે, મગ્ન ભયેા હુમ મનનનસે”. ચિ૦ ૨ પ્રભુ દરિશનસેં પાપ કટતહે, તિમિર કટે જૈસે અરૂનનસે. ચિ॰ ૩ આસ કરી દાસ શરણે આયે, ઘેલચંદ પાયે પરનનસે ચિ॰ ૪ ૫૬ ૧૪૪ મુ, ધર્મનાથ જિન સ્તવન. ૧ રાગ-ભૈરવી-તાલ-તીતાલ. ક્યુ વિસરે રે સુજ્ઞાતિ, જિનંદ પદ કયુ' વિસરે રે. ટેક. મન વચ તન કર પદકજ સેવે, ભુંગપરે લપટાની. નિર્દે૦ ૧ મૂરતિ સુરતિ ત્રિભુવન મેાહે, શાંત સુધારસ દાની. જિન૪૦ ૨ ધર્મનાથ જિન ધર્મકે ધારી, કર્મ કલંક મિટાની જિન૦ ૩ નગર નક્રેાદર ખિં બિરાજે, કર દર્શન સુખ માની. જિ૦ ૪ આલમ અનુભવ રસદે ત્રાતા, વેગાં વરૂં શિવ રાણી. જિ પ ૫૬ ૧૪૫ મુ, ધર્મનાથ જિન સ્તવન, ર રાગ-ભૈરવી-ખાદે ખાહારી આકે પુકારી-અ-રાહ તાલ–તીતાલ-લાવી. શ્રી ધર્મ ધુરંધર, ધર્મ જિનેશ્વર, પ્રગટ પ્રભુ તું, પરમેશ્વર; તું પૂર્ણ પ્રકાશી, વિપદ વિનાશી, અજ અવિનાશી, વિશ્વેશ્વર; માહરાય વિનાશી, ધરી સુખ રાશિ, જ્ઞાન વિલાસી, જગદીશ્વર; જય વિભુ વિખ્યાતા, પદ પૂજાતા, પ્રગુણી ગણાતા, સાક્ષાતા. ૧ તું છે જગસ્ખામી, અતરજામી, નહીં કાંઈ ખામી, ગુણધામી; પ્રભુ તુમ પાય પામી, જેઠુ હુરામી, પૂજે નહિ, દુર્ગતિ ગમી, "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy