SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) " ૭ શ્રી સુપાર્શ્વનાથસ્તુતિઃ जीयाः सुपार्श्वदेव त्वं सुवर्णद्युतिधारकः ॥ मोहांधानां जडानां च, तमोनाशाय भास्करः ७ અર્થ:—હૈ સુપાર્શ્વ દેવ ! સુવર્ણના સરખી ક્રાંતિને ધારણુ કરનાર, મેહથી આંધળા અને જડ બુદ્ધિવાળા પુરૂષોના અજ્ઞાન રૂપ અધકાર મટાડવાને સૂર્ય સમાન તમે જય પામેા ॥ ૭ II ૮ શ્રી ચંદ્રપ્રભસ્તુતિઃ समुल्लसितशोभाढ्य, चंद्रास्यश्चंद्रलांछनः चंद्रचारुस्फुरच्छायः, पातु चंद्रप्रभः प्रभुः ॥८॥ અર્થ:અત્યંત ઉલ્લાસ પામેલી શેભાગે કરીને યુ ચંદ્રના સરખા સુખવાળા, ચંદ્રના સરખા ચિન્તુવાળા અને ચંદ્રના સરખી મનેહુર દેદીપ્યમાન કાંતિવાળા, ચંદ્ર પ્રભુ નામના પરમેશ્વર રક્ષણ કરા ! ૮ ॥ ૯ શ્રી. સુવિધિનાથસ્તુતિઃ स्फुरद्रम्यतमश्रीक:, सर्वदर्शी जिनोत्तमः ॥ आंतरारिविघाताय ददातु सुविधिर्विधिम् ॥ ९ ॥ અર્થઃ દેીપ્યમાન અત્યંત મનેાહર શૈાભાવાળા, સર્વ વસ્તુને જાણનાર અને જિનેમાં ઉત્તમ એવા સુવિધ નામના ભગવાન," અંતઃકરણમાં રહેલા કામ ક્રોધાદિક શત્રુઓના નાશને માટે, ઉપાય આપે! ॥ ૯॥ " ૧૦ શ્રી શીતલનાથસ્તુતિઃ શ્રીમાંઘરીવાસી, શીતS: ગીતો નન: ૫ विभासंभार संशोभी, शीतलान्नः करोतु सः १० "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy