SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) અર્થ:——સુશાભિત ભિલ્લા નામની નગરીમાં નિવાસ નાર, શાંત અને કાંતિના સમૂહથી શેાભતા શીતળ નામના ભગવાન અમાને શાંતિ શ ॥ ૧૦ ॥ ૧૧ શ્રી શ્રેયાંસનાથસ્તુતિઃ दिश्याच्छ्रेयांसि सःश्रीमान्, जिनः श्रेयांसउच्चकैः चमस्कार करस्फार, प्रभाप्राग्भारभासुरः ॥ ११ ॥ અર્થ:—સુÀાભિત ચમત્કારને કરનાર, અત્યંત વિસ્તાર વાળી કાંતિના સમુહુથી દેદીપ્યમાન, શ્રેયાંસ નામના ઉત્તમ ભગવાન કલ્યાર્થેાને આપે! ॥ ૧૧ ॥ ૧૨ શ્રી વાસુપૂજ્યન્તુતિઃ इंद्रवज्जा वृत्तम् भ्राजिष्णुचंचदर पद्मवर्णः, प्रोत्फुल्लसर्पत्स्फुटपद्मनेत्रः सत्पद्मसंशोभिनखारुणश्रीः, શ્રીવાસુપૂજ્ય: શિલ્ડ માં પુનાનુ ॥ ૧૨ ॥ અર્થ:—દેદીપ્યમાન ચળકતા ઉત્તમ કમળના સરખા વર્ણવાળા, પ્રપુલ્લિત ચારે તરફ પ્રસરતા સ્કુટ કમળના સરખા નેત્રવાળા અને શ્રેષ્ટ કમળના સરખા સુÀભિત લાલ નખાએ કરીને લક્ષ્મીવાન શ્રી વામુપુજ્ય ભગવાન મને પવિત્ર કરે! ॥ ૧૨ ॥ નામના ૧૩ શ્રી વિમલનાથસ્તુતિઃ उपेंद्रवज्जा वृत्तम् उसत्प्रकृष्टोज्ज्वलवज्जतुल्य, रदप्रभोद्भासित सभ्यवर्गः ॥ "Aho Shrutgyanam"
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy