SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ –વિશ્વમાં એક સૂર્ય સરખા અને ત્રણ ભુવનની પીડાને નાશ કરનારા, ત્રીજા તીર્થંકર, અને એગી પુરૂષના hથ, સુશોભિત સંભવનાથ ભગવાનને નમસ્કાર થાઓ. આ ૩ જ ૪ શ્રી અભિનંદન સ્તુતિ तुर्यकं जिननाथं च, अभिनंदननामकं ॥ स्वजन्मावसरे मेरौ, प्राप्तं नौमि सुनिर्मलम् ।। અર્ય–પોતાના જન્મ સમયે મેરુ પર્વતને વિષે પ્રાપ્ત થયેલા, અને અત્યંત નિર્મલ એવા શ્રી અભિનંદન નામના ચોથા તિર્થંકર ભગવાનને હું નમસ્કાર કરું છું કાર ૫ શ્રી સુમતિનાથસ્તુતિઃ सुमतिं सुमतिर्देया, त्पञ्चमः परमेश्वरः तनोतु वः सुखान्येष, संसारांबुद्धिपारगः ॥५॥ અર્થ–સંસાર સમુદ્રના પારને પામેલા સુમતિ નામના પાંચમા તિર્થંકર ભગવાન તમને સારી બુદ્ધિ આપો, અને એજ ભગવાન તમારા સુખને વિસ્તારે . પ . ૬ શ્રી પદ્મપ્રભસ્તુતિઃ पद्मप्रभप्रभुर्नाम, तनोतु विमलां श्रियम् ॥ मोहमल्लजयेनेव, भाति यः कमलद्युतिः ॥६॥ અર્ય–જાણે મેહ રૂપ મલ્લને જય કરવાથી કમળના સરખી કાંતિવાળા જે ભગવાન શેભે છે, તે પદ્મપ્રભ નામના પ્રભુ નિર્મલ લક્ષ્મીને વિસ્તાર કરે છે ૬ ૧ "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy