SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ananasamaMMSaNananananananananananananananananananananaMMI અર્થ—“વિષુવતી સંક્રાન્તિ સૂર્યોદયકાળે થાય તે જગતને વિપત્તિ કરે છે, મધ્યાહ્નકાળે થાય તો રસકલ ધાન્યનો નાશ કરે છે, સૂર્યાસ્ત કાળે થાય તે દરેક વનસ્પતિ અને અન્નને નીપજાવે છે તથા મધ્યરાત્રે થાય તે અતુલસુખ અને સુભિક્ષ જે કરે છે” ग्रहनिर्मुक्ते चन्द्रे, सप्ताहान्तर्यदा प्रचुरवृष्टिः । क्षमंसुभिक्षमतुलं, भूपाः सुस्थाः सुवृष्ठिश्च ॥७॥ અર્થ_“ચંદ્ર ગ્રહની યુતિથી જુદા પડે, ત્યાર પછી સાત દિવસમાં જે પ્રચુર વૃષ્ટિ થાય તે જગતમાં અતુલ સુખ અને સુભિક્ષ થાય છે, રાજાઓ આનંદિત થાય છે અને વૃષ્ટિ ५ अनु, थाय छे.” ।। ७ ।। હવે પ્રસંગ હોવાથી ગેલેકચ પ્રકાશમાં કહેલ દિવ્યકાળને અલ્પ નિશ दी छी---- * ૧ ચંદ્રને પ્રસંગ હોવાથી ગ્રહણને માટે પણ નારચંદ્ર ટીપ્પણના પ્રથમ પ્રકીર્ણકમાં उपचयसंस्थं शस्तं, मध्यं द्विपञ्चनषमेषु । शेषैरशुभं विद्यात, नूनं रवि-चन्द्रयोहणम् ॥४००॥ इतिग्रहण राहुफलम् । पष्यन् ग्रस्तं सौम्यो, घृत-मधु-तैल क्षुयाय राज्ञांच । भौमः समरविमर्द, शशिरविकोपं तस्कर भयं च ॥४०॥ शुक्रः सस्य विनाशं, नाना क्लेशांश्च जनयति धरित्र्याम् । रविजः करोत्यवृष्टिं, दुर्भिक्षं संक्षयं च सस्यानाम् ॥४०२॥ यदशुभमवलोकनाभि-रुक्तं ग्रहयुक्तं ग्रहणे प्रमोक्षणे वा । सुरपति गुरुणा विलोकितेन, शममुपयाति जलैरिवाऽग्निरिद्धः ॥४०३॥ ग्रह निमुक्त चन्द्र० ॥४०४॥ इतिग्रहणदिनफलम् । અહીં કહેલ ગ્રસ્ત શબ્દ ઉપરથી હરકોઈ સહુ સાથે રહેલે ગ્રહ સમજાય છે. પણ જે બ્લેક ૦૧ માં શશિરવિ ને બદલે શરીર–વિ. એ પાઠ હોય તે વધારે ઠીક છે— ૧૬૧
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy