SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ PANANANANAND उत्तरे श्रृङगोन्नते वृष्टि-दक्षिणे राजविरम् । समे महार्घतां याति, ज्ञातव्यं चन्दमोदये ॥२॥ અ સમાન ચંદ્રવિડવર, ઉત્તર તરફ ઊંચી અણીવાળા ચદ્ર સુભિક્ષ, શૂળ સમાન ચંદ્ર પ્રતિભય અને રાજભય તથા દક્ષિણ તરફ ઉંચા ચંદ્ર દુર્ભિક્ષ થાય છે. ।। ૧ ।। વળી ઉત્તર તરફ ઉચી અણીવાળા ચંદ્ર વૃષ્ટિ, દક્ષિણ તરફ ઉંચી અણીવાળા ચંદ્રરાજાને ભય અને સમ ચંદ્ર અનાજ માંથુ થાય છે. એ પ્રમાણે ચંદ્રના ઉદયનું ફળ જાવું.” ।। ૨ । જે જે સંક્રાન્તિમાં ચંદ્રની જે જે આકૃતિ હાવી જોઈએ તે કરતાં શ્રીજી આકૃતિ થતાં શુ ફળ મળે છે? તે ઉપરના લેાકેાથી સમજી શકાય છે. વળી કહ્યું છે કે— रक्ते रसाः क्षयं यान्ति, शुक्ले वृष्टि समागमः । कृष्णे मृत्युं विजानीयात् शुभिक्षं पीतवर्णके ॥ ३ ॥ श्वेतवर्णे भवेद् वृष्टि धूम्रे लोको विनश्यति । શાન્ત તે તુ જ્ઞાતયં, અત્તિ (પીત) મળે મત્ મયમ્ ॥૪॥ અ. નવીન ઉદય પામતેા ચંદ્ર લાલ હોય તે! રસનો ક્ષય, ધોળા હોય તે વૃષ્ટિ, કાળે, હાય તો મૃત્યુયેાગ, અને પીળા હોય તે સુભિક્ષ થાય છે, ॥ ૩ ॥ વળી બીજા મત પ્રમાણે કહે છે કે—ધાળા ચંદ્ર હોય તે વૃષ્ટિ, ધુમાડા જેવા હાય તે લેાકેાના નાશ, લાલ હોય તે! શાંતતા (મંદતા ) અને (પીળા) કૃષ્ણે ચંદ્ર હોય તેા મહાન ભય થાય છે.” ૪ ॥ अह भरणी असलेसा जिट्ठा, अन्नइ साइ सइभिस छट्टा | हे रिक्खे जइ उग्गमइ मयंका, तो महिमंडल रुलइक रंका ॥५॥ MENENESENESES અથ—આદ્રી, ભરણી, અશ્લેષા, જયેષ્ઠા, સ્વાતિ અને શતભાષા; એ છ નક્ષત્રામાં જો નવિન ચંદ્ર ઉદ્ભય પામે તા મહીમંડળમાં ભયંકર હાહાાર પ્રવર્તે છે અને પ્રજા રાંકની જેમ રઝળે છે.” | ૫ I! વળી મેષ અને તુલા સંક્રાન્તિ માટે કહ્યું છે કે— भानूदये विषुवती जगतां विपत्तिः, मध्यंदिने सकलसस्यविनाशहेतुः । अस्तंगते सकल सस्य समृद्धि वृद्धि:, क्षेमं सुभिक्षमतुलं निशि चाऽर्घ रात्रे ॥२॥ ૧૦ BABUSENBER
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy