SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ शुक्रास्ते भाद्रमासे शुभमगणगते वाक्पतौ सौस्थ्यहेतो, ज्येष्ठाबाहे सुवारे शशिसित भगणेषूदिते निश्यगस्ते । क्रूरेभूपादिवर्गे विघटिनि समये मङ्गले वक्रितेऽपि, चाषायाः पूर्वधिष्ण्ये प्रहरवसुगते जायते दिव्यकालः ॥ १ ॥ અથ—ભાદ્ર માસમાં શુક્રાસ્ત, શુભ રાશિમાં ગમન, અનુકૂળગુરૂ, જ્યેષ્ઠાના પ્રથમ દિવસના વાર ચંદ્ર શુક્ર નક્ષત્ર, રાત્રે ઉગેલા અગસ્તિ; વષઁનો ક્રુર રાજા વિગેરે વધતા-ઘટતા કાળ, વક્રી મંગળ, અષાઢી પૂર્ણિમાનું પૂર્વા નક્ષત્ર અને પૂર્ણુ પ્રહરને ભેગ; આ સંચાગો હોય તે દિવ્યકાળ થાય છે.” ॥ ૧ ॥ વિશેષ આ પ્રમાણે છે— शुक्रस्यास्तमने वृष्टि - रुदये च वृहस्पतौ । चलिताङ्गारके वृष्टि-स्त्रिधा वृष्टिः शनैश्वरे ॥१॥ અથ“શુક્રના અસ્તમનમાં, ગુરૂના ઉદયમાં, મગળના રાશિના ત્યાગમાં અને શિના ઉદય અસ્તમન વક્રતા કે માર્ગીપણામાં અવશ્ય વૃષ્ટિ થાય છે.” 11 ૧ મેં પણ અષાઢમાં બુધનો ઉદય થતાં, શ્રાવણમાં શુક્રાસ્ત થાય તે દુષ્કાળ પડે છે અને એક રાશિ ઉપર શુક્ર થતાં નિ અસ્ત પામે તે પણ તે અશુભ છે. ચામાસામાં આદ્રૉંદિ સાત નક્ષત્રમાં હરકેાઈ ગ્રહ આવે ત્યારે વૃષ્ટિ થાય છે. તથા ચોમાસામાં ચિત્રા સ્વાતિ તથા વિશાખા, નક્ષત્રમાં વૃષ્ટિ ન થાય તે તે માસમાં વૃષ્ટિ થતી નથી. અશ્લેષા નક્ષત્રમાં બુધ, શુક્ર અને મગળ હોય ત્યારે વૃષ્ટિ થાય છે. તુલા રાશિમાં એક સાથે મંગળ અને શુક્ર સંક્રમે તે! તે અશુભ છે. રેવતી કે ભરણી નક્ષત્રમાં જ્યારે જ્યારે શશિને આવે છે ત્યારે ત્યારે અનાજ માંથ્રુ થાય છે. સિંહ રાશિમાં બુધ, શુક્ર અને ચંદ્ર, એ ત્રણ ભેગા થય તે તે વિસામાં વૃષ્ટિ થાય છે. શ્રવણુમાં ક્રુર ગ્રહ આવે ત્યારે અનાજ માંથુ થાય છે, બૃહસ્પતિના ઉદયકાળે વૃષ્ટિ થાય છે; પણ કાઁમાં ગુરૂ હોય ત્યારે તુલાના મ‘ગળ અને મીનને શનિ હોય તે જગત્ પીડાય છે. જે શુદિ એકમ, દિવાળી અને સૂર્યના આદ્રાઁ પ્રવેશને દિને સૌમ્યવાર હોય તે શુભ છૅ, આદ્રાઁ પ્રવેશ પણ રાત્રિકાળે થાય તે વધારે શુભ છે. અને તેમાં વૃષલગ્ન તથા બુધને સચેાગ હોય તેા અત્યંત લાભકારક છે. ચોમાસામાં જે જે દિવસે ચંદ્ર અને મંગળ એક રાશિમાં મળે તે તે દિવસે વૃષ્ટિ થાય છે. ચંદ્ર, માંગળ, અને ગુરૂ એ રાશિમાં મળે તે બહુ વૃષ્ટિ થાય છે. એક નક્ષત્રમાં રાહુ અને ચદ્ર BIBIBIBIENENBAKIBIBIBIRIBIKE BUBNESTIBUL ENESENESENETESEBIBLES ૧૬૨
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy