SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ आयादि गणित के रूप में, कीले, पांउ और कुकरों का स्नायुके रूपमें, शृंगका चक्षुके रूपमें, शिखरकी धजाओं का केशके रूपमें--अिस तरह प्रासादके सर्व अंगों का पुरुषरूपसे मनसे ध्यान करना । ८-९ नागरा द्राविडाश्चैव लतिनाश्च विमानकाः मिश्रकाश्च वराटाच सांधारा भूमिजा स्तथा ॥१०॥ विमान नागरच्छंदा विमान पुष्पकाथवा वल्लभा फांसनाकारा सिंहावलोका रथरूहा ॥११॥ પ્રાસાદની જાતિ છંદ ૧ નાગરાદિ ૨ દ્રાવિડાદિ ૩ લતિનાદિ ૪ વિમાનાદિ ૫ મિશ્રકાદિ ૬ વરાટાદિ ૭ સાંધારાદિ ૮ ભૂમિજાદિ ૯ વિમાન નાગરાદિ ૧૦ વિમાન પુખકાદિ ૧૧ વલલભાદિ ૧૨ ફાસનાકારાદિ ૧૩ સિંહાવકનાદિ ૧૪ રથારૂહાદિ એમ પ્રાસાદની ચૌદ જાતિએ જાણવી. ૧૦-૧૧ प्रासादकी च्छंद जाति १ नगरादि २ द्राविडादि ३ लतिनादि ४ विमानादि ५ मिश्रकादि ६ वराटादि ७ सांधारादि ८ भूमिजादि ९ विमान नागरादि १० विमान पुष्पाकादि ११ वाल्लभादि १२ फासनाकारादि १३ सिंहावलोकनादि १४ रथारूहादि इसी तरह प्रासाद की चौदह जातियाँ जानने योग्य हैं। १०-११ एते चतुर्दश विख्याताः प्रासादजातयः स्मृताः मृत्साकाष्टेष्टकाशैल धातु रत्न भवाः सुधीः ॥१२॥ कुर्यात् स्वशक्ति प्रासादश्चातुवर्गफलं भवेत् पांसुनादि सुरागारे क्रीड्या विहितश्रितः ॥१३॥ દેવ મંદિરે માટીના. કાષ્ટ લાકડાનાં, ઈટના, પાષાણુનાં, ધાતુ રત્નાદિ વાસ્તુ દ્રવ્યાદિના, પ્રાસાદો પિતાની શક્તિ અનુસાર કરાવવાથી ચાર વર્ગ (ધર્મ અર્થ કામ અને અંતે મેક્ષ) ના ફળની પ્રાપ્તિ થાય છે. માટી આદિના દેવમંદિરમાં લક્ષ્મી કીડા કરે છે.૧ ૧૨-૧૩ (૧) લીરાઈવ ગ્રંથની પ્રતો ગુજરાત સૌરાષ્ટ્રમાં ઘણી અશુદ્ધ અને અસ્ત-વ્યસ્ત સ્થિતિની, વિષયક્રમના અભાવવાળી, એક વિષય ફરી ફરી આવે, એક વિષય અધ્યાહાર રાખી બીજે વિક્ય આવે, તેવી પ્રતિ ઘણું જોવામાં આવી છે. તેમાંથી બને તેટલે ક્રમ ગોઠવીને જની પ્રતોના ક્રમને લક્ષ્યમાં રાખીને આ ગ્રંથ ક્રમબદ્ધ લખવા પ્રયાસ કરેલ છે. સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રતમાં પ્રાસાદને દેવ મનુષ્ય સ્વરૂપની કલ્પના અને ગણિત વિષય અને દેખવામાં આવતા નથી. કુર્મશિલાના ૧૦૧ અધ્યાયથી પ્રારંભ થાય છે. ગણિત વિષય અને રોયલ એશિયાટીક સોસાયટીની લાયબ્રેરીના ચોપડામાંથી જે પ્રાપ્ત છે તેમાં કેટલુંક અધ્યાહાર અને સંક્ષિપ્તમાં હોવાથી અમોએ તેની પૂતિ અનુવાદમાં કરી બને તેટલી અપૂર્ણતા ટાળવા પ્રયત્ન કરેલ છે.
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy