SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ सप्त मातृका elnut they ७ रक्त चामुंडा ६ इन्द्राणि gelb Télé & ३ कौमारी १ ब्रह्माणी २ महेश्वरी विरेश्वर = विरभद्र સવરાતે શિલ્પીઓની ભાષામાં શામરણુ કહે છે. અહીં મંડપ પર શામરણુ કરવાનું કહે છે. પરંતુ ગર્ભગૃહ પર પણ જ્યાં શિખર કરવાની દુષ્કરતા હોય અગર અલ્પ દ્રવ્ય મયના કારણે ગર્ભગૃહ પર શામરણ કરે છે. જીના મહામુલા દિશ પર શામરજી, આરિસાકલિંગ દેશમાં એરીસા ફાલગ અને ખજુરાહેામાં શિખર અને શામરણુ બેઉ જોવામાં આવે છે. શામરણના બીજો પ્રકાર ત્રિષટા છે. કલિંગાદિ દેશના જુના કામેામાં જોવામાં આવે છે. આપણા સૌરાષ્ટ્ર ગુજરાતને કચ્છ રાજસ્થાનના જૂના કામેમાં ત્રિષટ લેવામાં આવે છે. એક પર બીજી છાજલી પાછી મારી સકાતી ઉપર આમલસારા લટા કરી કળશ ચડાવે છે. ત્રિષ્ટાને નાગરાદિ શિલ્પમાં શાસ્ત્રોક્ત પાઠ હજી જોવામાં આવેલ નથી. ૧. શિખર ૨. શામરણ ૩. ત્રિષટા. એમ ત્રણ સર્વોચ્ચશિલ્પ મનાય છે. ત્રિષટાએ ઘેાડા ફેરફાર સાથે શામરણનુ સક્ષિપ્ત સ્વરૂપ છે. સંવરણાને શિલ્પમાં નારિતિથી સમાધાય છે. શામરણુ વિસ્તારથી અધ ઉંચી કહી છે, પરંતુ શિલ્પીએ પોતાની કળાનુ પ્રદર્શન કરવા પ્રત્યેક ઘરે જાગી ચડાવી ઊ’ચી કરે છે. જેસલમેરમાં તેવુ છે. વતમાનકાળમાં શામરણુ ચડાવવાની જે પ્રથા શિલ્પીઓમાં છે તે બસે!ક વર્ષથી ચાલી આવી છે. છાજલી ફૂટએ ધટા પ્રત્યેક ઘરમાં કરવાનું શાસ્ત્રકાર કહે છે. જ્યારે વમાન કાળની શામરણુમાં એકલી ઘટા કામસાના થર પર થર ચડાવે છે. જો કે આ રીત અશાસ્ત્રી તે। ન હી શકાય. જ્યારે ગભંગૃહ પર સવરણા કરવાની હાય છે ત્યારે ઉપર મૂળ ધંટાના સ્થાને આમલસારે જ કરવાની ફરજ પડે છે કારણ કે ધ્વજાદ’ડ ઊભા કરવાનું મૂળ ધંદ્રામાં ખી શકતું નથી. પરંતુ આમલ સારામાં સાથે રાખીને દંડ સ્થાપન કરી શકાય છે.
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy