SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ क्षीरार्णव अ.-११६ क्रमांक अ.-१८ जगती तु शिरोदेशे जठरे चोत्तरङ्गकम् । अधस्तुलोदये भूमिर्घटनादि च तत्समम् ॥७॥ तत्समं तु प्रकतव्य मुत्तरङ्गे सपट्टकम् । उदयोन्नतमानेन सोपानं तुलामध्यतः ॥७१ ॥ જગતીના મથાળા સુધીમાં એટલે કે તેના જઠરના દ્વારના ઉત્તરંગને સમાસ કરે. (જગતી નીચે પ્રવેશ મંડપ કે ચેકીના) તુલા પાટડાને ઉદય ભૂમિદય કે કુંભા બરાબરમાં કે નીચે સમાવ. જગતીની ચેકીના પાટ બરાબર પ્રવેશ દ્વારને ઉત્તરંગ રાખે. જગતીના ઉદયના માનમાં પાટડાની અંદર ઉપર ચડવાનાં પગથિયાં કરવાં. ૨૨. ૭૦–૭૧. जगतीके शीर्षक तकमें अर्थात् उसके जठरमें द्वारके उत्तुंगका समास करना। (जगतीके नीचे प्रवेश मंडप या चौकीके) तुला पाटडेका उदय भूमिदय या कुंभे के बराबर में या नीचे समाना । जगती की चौकी के पाट बराबर प्रवेश द्वारका उत्तरंग रखना । जगतीके उदयके मानमें पाटडे के अंदर ऊपर चढ़नेके पगधिये જરના ૧૨ ૭૦-૭૨. कुंभीस्तंभ शिरः पढें पृथक् सूत्र तुलादिकम् । भूमिं तु भुमि मानेन समसूत्रे विंचक्षणाः ॥७२॥ બલાણુકના કુંભી તંભ સરાપાટ આદિ મૂળ પ્રાસાદના રસ્તંભના છેડ પ્રમાણે સમસૂત્રે કરવા પ્રત્યેક મજલના ઉદય પ્રમાણે વિચક્ષણ શિલ્પીએ સમસૂત્રે રાખવા. ૭૨. ૨૨ બલાણુક એટલે લૌકિક ભાષામાં ડેલી–પ્રવેશ દ્વાર પર ભાગ જાણ દેવ પ્રાસાદમાં આવા બલાણક બનાવવાને ભૂમિનળથી એક મજલા જેટલી જગતી ઉંચી કરી તે પર પ્રાસાદ કરેલ હોય તે જ દેવપ્રાસાદ સામે બલાણુક કરવું યોગ્ય થાય છે. જો કે જગતીના બરાબર ઉંચાઈ બરાબર પણ આગળ જે મંડપ કરવામાં આવે છે તેને પણ વામન” નામનું બલાણુક કહ્યું છે. જેમાં દેવ સ્થાપના પ્રલોભને બલાણમાં પ્રાસાદની ર સામે ગર્ભગ્રહ કરી તે પર શારણ કે ત્રિસ્ટ કરે છે. એટલે મળ મંદિરથી નીચે કરવાના હેતુથી તેમ કહે છે. કારણ કે મૂળ પ્રાસાદ કે મૂળ ભવન કે મૂળ ઘરની ડેલી રૂ૫ આ બલાણુક હંમેશાં નીચું રહેવું જ જોઈએ. એ ઉદયવાળી જગતીમાં કલેક ૭૦-૭૧ પ્રમાણે નીચેના મુખમંડપ કે ચેકીના પાટ અને તે પરના ભૂમિ દળ (છાતીયા રણું થાળ). ૨) નો સમાસ મૂળ પ્રાસાદના ઉમ્બરની અંદર એટલે કુબાની અંદર સમાવે છે તેનાથી નીચું થાય તો ઉત્તમ ગણાય. જગતી બરાબર ના મુખ મંડપ કે ચોકીને પાટ. મુખ્ય પ્રવેશ દ્વારના ઉત્તરંગ ઉપર હોય છે. આ વિષય સ્થાન માન અને ભૂમિતળના જગતીને ઉદય પર આધાર રાખે છે. ઉત્તગ નામને બલાણુક દ્રવિડને ગોપુર જે અગર રાજ પ્રાસાદ આગળ ટાવર જેવો જાણવો કીર્તિસ્તંભ એ આ ઉત્તમના સહેદર જેવો જાણું. २२. बलानक अर्थात् लौकिक भाषामें डहली-प्रवेश द्वारके उपरका भाग समजना । देव प्रासादमें ऐसे बलाणक बनानेमें भूमितलसे एक भूमि जातिनी जगती ऊँची करके प्रासादका
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy