SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ क्षीरार्णव अ.-११६ कामांक अ.-१५ ભાગ ૧ રાજસેવક नरपीठस्या चोवंतु कूटछाद्यस्य मस्तक । ૨ વેદીકા कृत्वा दश सााशान् पूर्वमानेन मध्यमम् ॥१३॥ - આસન પર ૪ સ્તંભ નિરધાર પ્રાસાદના મંડપની નરથરના મથાળાથી છજા ૦માં ભરણું સુધીની ઊંચાઈના સાડા દશ ભાગ કરી આગળ જે વેદિકાને ૧ સટ્ટ ૧૧ ૫ટ ખંભાદિના ભાગ કહ્યા પ્રમાણે કરવાથી મધ્યમાન જાણવું. ૧૩. १० भाग निरंधार प्रासादके मंडपकी नरथरके शीर्पकसे छज्जे तककी ऊँचाईके साढ़े दस भाग कर आगे जो वेदीकाके स्तंभादिके भाग कहे. उसके अनुसार करनेसे मध्यमान जानना । १३. नरपीठरय चोर्ध्वं तु यावद् भरणी मस्तके । भागाश्च दशसार्द्धशां ज्येष्ठमानं विधीयते ॥१४॥ સાંધાર મહાપ્રાસાદના નરથરના મથાળાથી અંડેવરની ભરણીના મથાળ સુધીના ત્રીક મંડપના ઉદયના સાડાદશ ભાગ કરી તેમાં આગળ કહેલા ભાગમાન પ્રમાણે વેદિકા ખંભાદિ કરવા. આ એકમાન જાણવું. ૧૪. सांधार महाप्रासादके नरथरके शीर्षकसे मंडोवरकी भरणीके शीर्षक तकके त्रीक मंडपके उदयके साढ़े दस भाग उसमें आगे कहे हुए भाग मानके अनुसार वेदिका स्तंभादि करना । यह ज्येष्ठमान जानना । १४. नरश्च भरण चैव सार्द्धदश भाग समुच्छ्रयं । दंड छाद्यं द्विभागं च निर्गमं च विनिर्दिशेत् ॥१५॥ भागार्धे च कपोतालि पालके मंडप शुभं । भागाद्यं पद विस्तारं ततो वृतं च भ्रामितं ॥१६॥ (૩) નિરધાર પ્રાસાદમાં છજુ અને પાટ એકસૂત્રમાં જ હોય તે પ્રમાણે અહીં શ્લોક ૧૪ પ્રમાણે મંડપના છોડનું કહ્યું છે. બાકી સાંધાર પ્રાસાદમાં એરંગના મથાળા જેટલી મંડપની ઉભણી અગર તે ભરણુ જેટલી ઉભણી રાખવાનું હોય. આનું તારંગામાં दृष्टांत छ. (३) निरंधार प्रासादमें छज्जा और पाट अॅक सूत्रमें ही हो, जिस तरह यहाँ श्लोक १४ के अनुसार मंडपके पौधेके लिये कहा है। बाकी सांधार प्रासादमें ओतरंगके शीर्षकके बराबर मंडपका उदय अगर तो भरणीके बराबर उदय रखनेका होता है। इसका दृष्टांत तारंगामें है।
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy