SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ क्षीरार्णव अ.-११३ क्रमक अ.-१५ . 'रेखा विस्तारमानेन सपादेनतदुच्छ्यः । त्रिभाग सहितश्चैव सार्द्ध कृत्वा विचक्षणैः ॥१०॥ શિખરની મૂળ રેખા: પાયે જેટલો વિસ્તાર હોય તેનાથી (૧) સવાયું ઉંચું શિખર (બાંધણે) કરવું. (૨) મૂળ પાયાથી તેના ત્રીજા ભાગ સહિતની ઊંચાઈ કરવી (૩) મૂળ પાયાના વિસ્તારથી દેતું ઊંચું શિખર વિચક્ષણ શિલ્પીએ કરવું. આ ત્રણ રીત શિખરની ઊંચાઈની (નાગરાદિ જાતિમાં) तपी. (२) १० शिखरकी मूलरेखा-पायचाके बराबर विस्तार हो तो उससे (१) सवा गुना ऊँचा शिखर स्कंथके पर करना । (२) मूल पायचेसे उसके तीसरे भागके सहितकी ऊँचाई करना । (३) मूल पायचेके विस्तारसे डेढ गुना ऊँचा शिखर विचक्षण शिल्पीको बनाना । इन तीन रीतियोंको शिखरकी ऊँचाईके लिये जानना । (नागरादि जातिमें) १० (२). उरुशृङ्गाणि भद्रेस्यु हृयेकादि ग्रहसंख्यया । त्रयादेश समुद्येऽधो लुप्तः सप्तोरशृङ्गकै ॥११॥ શિખરના ભદ્દે ઉશ્રગે ચડાવવાનું વિધાન કહે છે. ભદ્ર ઉપરથી એકથી નવ સુધી (કહેલા-ક્રમ પ્રમાણે) ઉશ્ચંગ ચડાવવા. તેમાં ઉપરના ઉરશ્ચંગના બાંધણુથી નીચે પાયાની ઉંચાઈના તેર ભાગ કરી નીચેના ઉછંગના બાંધણે સાતભાગ સખી લુપ્ત દબાતું મેટું ઉશ્ચંગ કરવું. એમ કમે ચડાવવા (આમ છ ભાગ ઉપરને સાત ભાગ નીચે એમ બાંધણુથી બાંધણા સુધીના જાણવા.) ૧૧ शिखरके भद्रके पर उक्त श्रृंगोंको चढ़ानेका विधान कहते हैं । भद्रके उपरसे एक से नौ तक क्रमके अनुसार उरुश्रृंगको चढ़ाना । उसमें उरुश्रृंगके स्कंधसे नीचे पायचेकी ऊँचाईके तेरह भागकर नीचेके उरुग्वेगका स्कंधके पर सात भाग रखकर लुप्त दबाता हुआ बडा उरुश्रृंग करना । इस तरह क्रमके अनुसार (૨) નાગરાદિ જાતિમાં આ ત્રણ પ્રકારના શિખરની ઊંચાઈના કહ્યા છે. પુરાણોમાં શિલ્પને વિષય સમાવિષ્ટ કરેલ છે. તેમાં શિખર બમણું ઊંચું કરવાનું કહ્યું છે. ઉત્તર ભારતમાં તેવાં શિખરે જોવા મળે છે. ભારતના એક પ્રદેશમાં અઢીગણ ઉંચાઈના શિખરે શાસ્ત્રોકત વિધિના અમે જોયો છે. તે પ્રાસાદની ચૌદ જાતિમાંની એક જાતિ હશે. (२) नागरादि जातिमें इन तीन प्रकारसे ऊँचाइ बतायी है । पुराणों में शिल्पका विषय समाविष्ट किया हुआ है । उसमें शिखरको दूगुना ऊँचा करनेके लिये कहा है। उत्तर भारतमें वैसे शिखर देखनेमें आते हैं । भारतके एक प्रदेशमें ढाई गुनी ऊँचाईके शिखर शास्त्रोक्त विधिसे हमने देखें हैं । यह प्रासादकी चौदह जातियोंमेंसे एक जाति होगी ।
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy