SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ क्षीरार्णव अ - ११२ क्रमांक सप्तनाशिक प्रवक्ष्यामि भद्रार्ध षडूमेव च । प्रथमं वसुभिर्भागं द्वितीयं रुद्र संख्यया ॥ ५॥ तृतीयं वसुभिर्भागं चतुसार्द्ध मूल नाशकम् । षष्टम् च सप्तम् चैव कालना नाम नामत् ॥ ६ ॥ વૃત્તિ સમનાશિ ધ્ર હવે હુ' સપ્તનાશિક કહું છું. અભદ્ર છ ભાગનું, પહેલી ફાલના આર્ડ ભાગની, બીજી ફાલના અગિયાર ભાગની, ત્રીજી ફાલના આઠ ભાગની, મૂળનાશક સાડા ચાર ભાગની છઠ્ઠી અને સાતમી ફાલનાએ નામ માત્રની કરવી (ફાલનાના નિકાળા આગળ કહ્યા તેમ રાખવા. ) કુલ પાંચાતર ભાગ સપ્ત નાશિકના જાણવા. પ-૬. છે. તે વિશેષ કરીને નીચે પીંથી તે છજા ઉપર શિખરના ભદ્રમાં આવાં નાશિક પાડેલા જોવામાં આવે છે. મેવાડમાં આ પ્રથા વિશેષ, ગુજરાતમાં અલ્પ છે. ક્ષીરાવ ગ્રંથ ઘણા પ્રાચીન હોઈ તે અસ્તવ્યસ્ત સ્થિતિમાં આડાઅવળા અસ ંબદ્દ વિષયાથી ભરપૂર છે અને એક વિષયની વચ્ચે બીજા વિષયના પાઠો વાળી પ્રતે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે. હજી શુદ્ર તેા અમને મળી નથી. અમારી પાસેની આઠથી દશ પ્રતાની તારવણી કરતાં આવાં અસ‰& લખાણવાળા અને પારાવારા અદ્દિપૂર્ણ ગ્રંથે! પ્રાપ્ત થયેલા છે. શિખરના પોંચ, સપ્સ, નવ નાશિક સાથે શિખરના થડે વિષય ચી શ્લોક ૧૪ થી ૨૬ સુધીના ઘણાજ અશુદ્ધ અને વિષયાન્તર હોઈ પાઠ મૂળ પ્રતામાં છે, જેમાંથી શરવેધ સરવેધ કે સ્વરવેધના મહાદોષો ઉપરાંત બીજા પાઠે એટલા અશુદ્ધ છે કે તેનેા અથ આપણે તારવી શકયા નથી તે માટે સુનવાચક દરગુજર કરે અને જૂની શુદ્ધ પ્રતાને ક્રમ અને અસંબદ્ધ વિષયાના કારણે મૂળ પા કાયમ રાખી ગ્રંથનું સંકલન કરવા બદલ વાચક ક્ષમા કરે. ક્ષેાક ૨૩ થી ૨૬ ના ચાર શ્લેાકેાને ૧૧૨ એક સે બાર મે અધ્યાય જાની પ્રતામાં ગણાવેલ છે. * तावदङ्गुलमानेन पाठान्तरे । (१) शिखरके भद्रमें ऐसी फलनाओंका विधान ज्ञानरत्नकोश और दीपार्णव तथा क्षीरार्णव में दिया है। अपराजित सूत्रमें यह पाठ नहीं है । पँच सात और नौ नाशिक पुराने प्रासादों में किये हुए दिखते हैं। कई लोग छज्जे के परसे भद्र में ऐसे नाशिक फोड़ते हैं । विशेषतया नीचे पीठसे छज्जाके उपर शिखर के भद्रमें ऐसे नाशिक पाडे हुए दिखते हैं। यह प्रथा मेवाडमें विशेष है और गुजरात में अल्प है। क्षीरार्णव ग्रन्थ बहुत प्राचीन होनेसे वह अस्तव्यस्त स्थिति में असम्बन्ध विषयोंसे भरपूर है और एक विषयके बिच दूसरे विषयके पाठोंवाली प्रते गुजरात और सौराष्ट्र में हैं। अभी उसकी शुद्ध प्रतें हस्तगत नहीं हुई हैं, हमारे पास आठ से दस प्रतों की तुलना करते मालूम हुआ है कि वे असम्बद्ध और अशुद्धिपूर्ण है । शिखर के पंच, सुप्त नौ नाशकके साथ शिखर
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy