SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ शिखर भद्र नासिकादि सरवेधादि ॥ क्षीरार्णव अ० ११२ - क्रमांक अ० १४ विश्वकर्मा उवाच - १ ॥ अतः परं प्रवक्ष्यामि भद्रार्ध शिखरं तथा । भद्रार्ध च ततो रिषि ज्ञातव्यं मूलनासीके ॥ भद्रा च त्रिशति भागं च कर्तव्य च विचक्षणैः । मूल नाशिकं द्विभागं च द्विभागं द्वितीयके ॥ २ ॥ वेदभाग तृतीया तु चतुर्दशभद्रमेव च । पंचमी फालना कार्यों उपागसद्वशा भवेत् ॥ ३ ॥ - इति पचनाधिक P શ્રી વિશ્વકર્મા શિખરના ભદ્રના પંચનાશક હુવે કહે છે. હે ઋષિ, શિખ રના ભદ્રના ભદ્રના ખુણા સુધીના ત્રીશ ભાગ વિચક્ષણ શિલ્પીએ કરવા. મૂળ નાશિક એ ભાગ, બીજી ફાલના પણ એ ભાગ ત્રીજી ફાલના ચાર ભાગ અને આખુ ભદ્ર ચૌદ ભાગનું જાણવું. પાંચમી ફલના ઉપાંગ પ્રમાણે કરવી. ૧-૨-૩, श्री विश्वकर्मा शिखरके भद्रके पाँच नासक कहते हैं । हे ऋषि, शिखरके भद्रके भद्रके कोने तक के तीस भाग विचक्षण शिल्पीको करना चाहिये । मूल माशिक दो भाग, दूसरी फालना भी दो भाग, तीसरी फालना चार भाग और सारा भद्र aौ भागका जाना । पाँचवीं फालना उपांग के अनुसार करना । १-२-३. यावस्त प्रमाणेन विस्तृता क्रियते कटिः । *** तावद्गुल पादेन फालनानां च निर्गमम् ॥ ४ ॥ પ્રાસાર જેટલા હાથના પહેાળે રખાયે હોય તેના પ્રત્યેક હાથે પાપા આંગળની ફાલનાના નીકાલા રાખવા, ૪. जितने हाथका चौडा प्रासाद रखा गया हो उसके प्रत्येक हाथ पर १/४ अंगुलकी फालनाके निकाले रखना । ४. तावदङ्गलमानेन पाठान्तरे । ૧. શિખરના ભદ્રમાં આવી ફ્લનાનુ વિધાન તકાશ અને દીપાણુ વ તથા श्रीरामां मापेक्ष छे. अवरावितसत्रभां । पाठो नथी. पंथ सप्त ने नवनाशि જૂના પ્રાસાદમાં કરેલા જોવામાં આવે છે. કેટલાક જાપથી ભદ્રમાં આવાં નાશિક ફાડે १/
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy