SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - १२४ श्रीरार्णव म. १११ क्रमांक अ. ११३ એકવીશમા ભાગે લક્ષ્મીની દષ્ટિ, ચવીશમા ભાગે સરસ્વતી (અને ગણેશની) પચ્ચીશમા ભાગે જિન તીર્થકર, છવ્વીસમા ભાગે ચંદ્રની, સત્તાવીશમા ભાગે બ્રહ્મા વિષ્ણુ અને રૂદ્રની અને સૂર્યની મૂર્તિની, ઓગણત્રીસમા ભાગે ભૈરવ અને ચંડિકાની દૃષ્ટિ રાખવી. તે ઉપરના ત્રણ શૂન્ય ભાગમાં ભૂત પ્રેત અને રાક્ષસની દષ્ટિ રાખવી. इक्कीसवें भागमें लक्ष्मीकी दृष्ठि, चौबीसवें भागमें सरस्वती ( और गणेश की) पच्चीसवें भागमें जिन तीर्थंकर, छब्बीसवें भागमें चंद्रकी, सत्ताबीश भागमें ब्रह्मा विष्णु और रूद्रकी और सूर्यकी मूर्तिकी और उनतीसवें भागमें भैरव और चंडिकाकी दृष्टि रखना । उसके उपरके तीन शून्य भागमें भूत प्रेत और राक्षसकी દષ્ટિ રન I –-. द्वारोच्छ्योऽष्टधाभक्तं अर्श्वभागं परित्यजेत् । सप्तमा सप्तमे भागे तस्मिन् दृष्टिस्तु शोभना ॥७॥ દ્વારની ઊંચાઈ આઠ ભાગ કરી ઉપરને આઠમે ભાગ તજી દે. અને સાતમા ભાગના ફરી આઠ ભાગ કરી તેને સાતમા ભાગે દેવેની દષ્ટિ રાખવી તે શુભ છે. द्वारकी ऊँचाईके आठ भागकर उपरके आठवें भागको छोड देना । और सातवें भागके फिर आठ भागकर उसके सातवें भागमें देयोंकी दृष्टि रखना, દ્ રુમ હૈ છે. " હીરાવની કેટલીક પ્રતોમાં “રજી દ્વિશતદાર” આ ત્રિશ ભાગને પાઠ મળે છે પરંતુ એક જૂની આધારભૂત પ્રતમાં શુદ્ધપાઠ અને ઘટતા બે પદોની ત્રુટિ પણ મળી આવી-કહૂર્વ સૂરત માન” નો સાચો પાઠ મળ્યો તે પહેલાં લેકના પાછલા બે પદો પર્સ બષ્ટ માં ૨ શિવ સ્થાનં ૨ નિશ્રઢ ૧u દીપાર્ણવ ગ્રંથના દષ્ટિપદ વિભાગ આ મંથના થોડા થોડા ફેરફાર સાથે મળે છે પરંતુ તે ફેરફાર વધુ ભાગે અશુદ્ધિના આભારી હોય! ૧૮ ભાગે બ્રહ્મા યુગ્મને લઈ ૧૯ભા ભાગે બુધ ચિત્ર લેપને ૨માં ભાગે દુર્ગા નારદાદિ મુનિ દીપાર્ણવમાં કહ્યાં છે. જિન તીર્થકર ૨૧મા ભાગે લક્ષ્મી સાથે લીધેલ છે વ્યારે આ ગ્રંથમાં ૨૫મા ભાગે જિનનું સ્વતંત્ર દૃષ્ટિ સ્થાને કહ્યું છે. હીરાવની કેટલીક પ્રતોમાં વિશે ઘનસ્થાનને અશુદ્ધ પાઠ મળે છે પરંતુ ઉપરોકત આધારભૂત પ્રતમાંથી ઇનને ઘટ્ટ લિનસ્થાનને પાઠ મળી આવ્યા છે તે તે સાચા પાઠ છે. દક્ટિસૂત્ર વિષયમાં અપરાજિત સૂત્ર સંતાન, ઠકકુરફેર વાતુસાર, અને આ૦ વસુનંદી કૃત પ્રતિષ્ઠાસાર જ્ઞાન રત્નકેપ દેવતામૂર્તિ પ્રકરણમાં મતમતાંતરો છે. ઉપરાંત સૂત્ર ૧૩ળ્યાં ચોસઠ ભાગ દ્વારાદયને કહ્યા છે. તેમાં હિંગ ૧૮ ભાગ સુધીમાં, ૨૭મા ભાગે જળશાયિન ૩૭ ઉમાફક, ૪૯ ગણેશ સરસ્વતી અને પપમાં ભાગે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર અને જિનની દૃષ્ટિ રાખવાનું કહ્યું છે. કુકુર ફેર વાસ્તુસારમાં કારના ઉદયના દશભાગ કરી પહેલા ભાગમાં
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy