SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ COS http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશસંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ ! જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એવો નું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તોપણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તો છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞે કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. ܀܀܀܀܀ ૪૬ સં૦ ૧૯૫૧ ના વૈશાખ સુદ ૫ સોમે સાયંકાળથી પ્રત્યાખ્યાન. સં૦ ૧૯૫૧ ના વૈશાખ સુદ ૧૪ ભોમે. ૪૭ સોપશમી જ્ઞાન વિકળ થત શી વાર જ ܀܀܀ [ હાથનોંધ , પૃષ્ઠ ૧૦૩ ] [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૫ ] ૪૮ “જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી. તેમ જ જીવ સ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો. પ્રબળ કષાય અભાવ રે” [ હાથનોંધ ૧. પૃષ્ઠ 30% 1 ૪૯ વીતરાગદર્શન ઉદશરણ સર્વજ્ઞમીમાંસા, ષદર્શન અવલોકન. વીતરાગઅભિપ્રાયવિચાર. વ્યવહારપ્રકરણ. મુનિધર્મ. આગારધર્મ. મતમતાંતરનિરાકરણ.. ઉપસંહાર. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૮ ] ૫૦ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧૦ ] નવતત્ત્વવિવેચન. ગુણસ્થાનકવિવેચન, કર્મપ્રકૃતિવિવેચન. વિચારપદ્ધતિ, શ્રવણાદિવિવેચન. બોધબીજસંપત્તિ.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy