SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવવિભક્તિ. http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૫૧ અંગ. ઉપાંગ. મૂળ. છેદ. આશયપ્રકાશિતા ટીકા. વ્યવહાર હેતુ. પરમાર્થ હેતુ. પરમાર્થ ગૌણતાની પ્રસિ વ્યવહારવિસ્તારનું પર્યવસાન. અનેકાંતદૃષ્ટિ હેતુ. સ્વગતમતાંતરનિવૃત્તિપ્રયત્ન ઉપક્રમ ઉપસંહાર અવિસંધિ લોકવર્ણન સ્થૂળત્વ રંતુ. વર્તમાનકાળે આત્મસાધનભૂમિકા. વીતરાગદર્શનવ્યાખ્યાનો અનુક્રમ ܀܀܀܀܀ 602 શુદ્ધત્મપદાવના. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧ ] પર [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧૩ ] મૂળ લોકસંસ્થાન ? ધર્મઅધર્મઅસ્તિકાયરૂપ દ્રવ્ય ? સ્વાભાવિક અભવ્યત્વ અનાદિ અનંત સિકિ અનાદિ અનંતનું જ્ઞાન શી રીતે ? આત્મા સંકોચે વિકાસે ? સિદ્ધ ઊર્ધ્વગમન-ચેતન, ખંડવત્ શા માટે નહીં ? કેવળજ્ઞાનમાં લોકાલોકનું જ્ઞાતૃત્વ શી રીતે ? લોકસ્થિતિમર્યાદા હેતુ શામતવનુલક્ષણ ઉત્તર તે તે સ્થાનવર્તી સૂર્ય ચંદ્રાદિ વસ્તુ, અથવા નિયમિત ગતિòનું ! દુષમસુષમાદિ કાળ ? મનુષ્યઊંચવાદિપ્રમાણ ! અગ્નિકાયાદિનું નિમિત્તયોગ એકદમ ઉત્પન્ન થવું ?
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy