SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૧૫૧ ૫૪૫ તેઓને ધર્મપાઠ શિખડાવું. ૫૪૬ પ્રત્યેક ગૃહે શાંતિ વિરામ રાખવાં. ૫૪૭ ઉપદેશકને સન્માન આપું. ૫૪૮ ૫૪૯ અનંત ગુણધર્મથી ભરેલી સૃષ્ટિ છે એમ માનું. કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું, ૫૫૦ દખ અને ખેદ ભ્રમણા છે, ૫૫૧ માણસ ચાહે તે કરી શકે. ૫૫૨ શૌર્ય, બુદ્ધિ ઇ૦ નો સુખદ ઉપયોગ કરું. ૫૫૩ કોઈ કાળે મને દુઃખી માનું નહીં. ૫૫૪ સૃષ્ટિનાં દુ:ખ પ્રનાથન કરું, ૫૫૫ સર્વ સાધ્ય મનોરથ ધારણ કરું. ૫૫૬ પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનું. ૫૫૭ પ્રત્યેકનું ગુણતત્ત્વ ગ્રહણ કરું, ૫૫૮ પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરું. પપ૯ કુટુંબને સ્વર્ગ બનાવું. ૫૬૦ સૃષ્ટિને સ્વર્ગ બનાવું તો કુટુંબને મોક્ષ બનાવું. ૫૧ તત્ત્વાર્થે સૃષ્ટિને સુખી કરતાં હું સ્વાર્થ અર્ધું. ૫૬૨ સૃષ્ટિના પ્રત્યેક (-) ગુણની વૃદ્ધિ કરું. ૫૬૩ સૃષ્ટિના દાખલ થતાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. ૫૬૪ એ સિદ્ધાંત તત્ત્વધર્મનો છે; નાસ્તિકતાનો નથી એમ માનું. હૃદય શોકિત કરે નહીં. ૫૬૫ ૫૬ વાત્સલ્યતાર્થી વૈરીને પણ વશ કર્યુ. ૫૬૭ તું જે કરે છે તેમાં અસંભવ ન માનું. ૫૬૮ શંકા ન કરું; ઉથાપું નહીં; મંડન કરું. પ૬૯ રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું. ૫૭૦ પાપીને અપમાન આવું. ૫૭૧ ન્યાયને ચાહું, વર્તે. ૫૭૨ ગુણનિધિને માન આપું. ૫૭૩ તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખું. ૫૭૪ ધર્માલય સ્થાપું. ૫૭૫ વિદ્યાલય સ્થાપું. ૫૭૬ નગર સ્વચ્છ રાખું. ૫૭૭ વધારે કર નાખું નહીં. ૫૭૮ પ્રજા પર વાત્સલ્યતા ધરાવું. ૫૭૯ ૫૮૦ ૫૮૧ ૫૮૨ કોઈ વ્યસન સેવું નહીં. બે સ્ત્રી પરણું નહીં. તત્ત્વજ્ઞાનના પ્રાયોજનિક અભાવે બીજી પરણું તે અપવાદ. બે ( ) પર સમભાવે જોઉં. !!!
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy