SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ http://www.ShrimadRajchandra.org ૫૦૭ કોઈનો ઘરસંસાર તોડવો નહીં. શ્રીમદ્ રાજચંદ્ર ૫૦૮ અંતરાય નાખવી નહીં ૫૦૯ શુક્લ ધર્મ ખાંડવો નહીં. ૫૧૦ નિષ્કામ શીલ આરાધવું. ૫૧૧ ત્વરિત ભાષા બોલવી નહીં. ૫૧૨ પાપગ્રંથ ગ્રંથ નહીં. ૫૧૩ સૌર સમય મૌન રહે, ૫૧૪ વિષય સમય મૌન રહું. ૫૧૫ ક્લેશ સમય મૌન રહું. ૫૧૬ જળ પીતાં મૌન રહું. ૫૧૭ જમતાં મૌન રહું. ૫૧૮ પશુપદ્ધતિ જળપાન કરે નહીં. ૫૧૯ ૫૨૦ પ૨૧ પરર પર૩ કૂદકો મારી જળમાં પડું નહીં. ઊંધું થયન કરું નહીં. બે પુરુષ સાથે સૂવું નહીં. બે સ્ત્રીએ સાથે સૂવું નહીં. સ્મશાને વસ્તુમાત્ર ચાખું નહીં. ૫૨૪ શાસ્ત્રની આશાતના કરું નહીં. ૫૨૫ ગુરુ આદિકની તેમ જ. પરવ સ્વાર્થે યોગ, તપ સાધું નહીં. ૫૨૭ દેશાટન કર. ૫૨૮ દેશાટન કરું નહીં. પ૨૯ ચોમાસે સ્થિરતા કરું, ૫૩૦ સભામાં પાન ખાઉ નહીં. ૫૩૧ ૫૩૨ સ્વસ્ત્રી સાથે મર્યાદા સિવાય ફરું નહીં. ભૂલની વિસ્મૃતિ કરવી નહીં ૫૩૩ કં૦ કલાલ, સોનીની દુકાને બેસવું નહીં. ૫૩૪ કારીગરને ત્યાં (ગુરુત્વે) જવું નહીં. ૫૩૫ તમાકુ સેવવી નહીં. ૫૩૬ સોપારી બે વખત ખાવી. ૫૩૭ ગોળ કૂપમાં નાહવા પડું નહીં. ૫૩૮ નિરાશ્રિતને આશ્રય આપું. ૫૩૯ સમય વિના વ્યવહાર બોલવો નહીં. ૫૪૦ પુત્ર લગ્ન કરું. ૫૪૧ પુત્રી લગ્ન કરુ. ૫૪૨ પુનર્લગ્ન કરું નહીં. ૫૪૩ પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં. ૫૪૪ સ્ત્રી વિદ્યાશાળી શોધું, કરું. !!!
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy